જુવાનીયાઓની જોરદાર મોજ🕺😍 લીલા લીલા ઘોડે ચડયા રામાપીર રે...🚩 પખાત ભજન 2026
JAY DADA YUVAK MANDAD
0:00 / 0:00
જુવાનીયાઓની જોરદાર મોજ🕺😍 લીલા લીલા ઘોડે ચડયા રામાપીર રે...🚩 પખાત ભજન 2026
5 726 просмотров · 2 месяца назад
JAY DADA YUVAK MANDAD
1,52 тыс. подписчиков
5 726 просмотров · 2 месяца назад
શ્રી ગણેશાય નમઃ🚩
જય દાદા યુવક મંડળ માલી
શાસ્ત્રીય સંગીત અને લોકસાંસ્કૃતિક ભાવના સાથે ભરપૂર
ગુજરાતી ગરબી ભક્તિભાવમાં ભીંજવી નાખશે.
એ તમારા જેવા ભક્તજનો માટે અમે દર ત્રણ દિવસે નવી નવી ગરબી અને ભજનો અપલોડ કરીએ છીએ – તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો!👍🏻
તમને અમારી આ ચેનલમાં દેશી ગરબી, દેશી ભજન ધૂન પહેલા ના જમાના ની ગરબીઓ, રામદેવપીર ની લગતા ઇતિહાસો, મહાભારત ની લગતા ઈતિહાસો, રામાયણ ની લગતા ઈતિહાસ તેમજ ભગવાન શ્રી કૃષણની ગરબી ઓ નિહાળવા મળશે તો અમારા આ પરિવાર સાથે જોડાયેલા રહો....
#Gujaratidesigarbi #gujaratigarbi #gamdanabhajan #garba #bhajan
"Jay Dada Yuvak Mandad 'A channel dedicated to Desi Garba, traditional Gujarati folk music, and culture. Experience the true essence of Desi and Traditional Garba with us."✨👍🏻
જય જોગણી માં🙏
જય શ્રી મહાકાળી માં |🙏
જય હો રામદેવપીર મહારાજ |🙏
જય ભાથીજી મહારાજ |🙏