Перейти к содержимому

100 Days Vlog | Day 1 - Chopsticks થી મટન ખાધુ 😋😂.

Yash Dolera

0:00 / 0:00

100 Days Vlog | Day 1 - Chopsticks થી મટન ખાધુ 😋😂.

64 просмотра · 2 нед. назад
Yash Dolera
494 подписчика
64 просмотра · 2 нед. назад
આજથી શરૂ થાય છે મારી 100 Days Vlogging Challenge! ❤️ આગામી 100 દિવસ સુધી દરરોજ એક નવો Vlog અપલોડ કરવાનો પ્રયત્ન કરીશ. જોઈએ કે આ 100 દિવસની સફરમાં શું નવું શીખવા મળે છે અને કેટલો આગળ વધી શકું છું! 🔥 આજના Vlog માં મેં ચોપસ્ટિક્સથી મટન ખાધું! 😂🥢 મારો અનુભવ કેવો રહ્યો એ જાણવા માટે આખો Vlog જરૂર જોજો! તમારો પ્રેમ અને સપોર્ટ ખૂબ જ જરૂરી છે. ❤️ વિડિયો ગમે તો Like કરજો, Comment કરજો અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં! 100 Days. 100 Vlogs. One Journey. #100DaysVloggingChallenge #GujaratiVlog #GujaratiVlogger #DailyVlog #Day1