આ સ્થળનો ઇતિહાસ જાણીને ચોંકી જશો! 😱 | 14 વર્ષ મોડી આઝાદી 😲 | સજાનો થાંભલો 😨 | 500 વર્ષ જૂનું ચર્ચ ⛪
Prapti Ajwalia
0:00 / 0:00
આ સ્થળનો ઇતિહાસ જાણીને ચોંકી જશો! 😱 | 14 વર્ષ મોડી આઝાદી 😲 | સજાનો થાંભલો 😨 | 500 વર્ષ જૂનું ચર્ચ ⛪
966 просмотров · 1 месяц назад
Prapti Ajwalia
1,72 тыс. подписчиков
966 просмотров · 1 месяц назад
📍 આ સ્થળનો ઇતિહાસ જાણીને ચોંકી જશો! 😱 | 14 વર્ષ મોડી આઝાદી 😲 | સજાનો થાંભલો 😨 | 500 વર્ષ જૂનું ચર્ચ ⛪
દીવના આ વ્લોગમાં જાણો એવા રહસ્યો જે ઘણા લોકોને આજે પણ ખબર નથી! 🤯
✨ આ વિડિયોમાં તમે જોશો:
📍 દીવનો ફોરેન માર્કેટ
📍 દીવ કિલ્લો (Diu Fort)
📍 સજાનો થાંભલો
📍 500 વર્ષ જૂનું પોર્ટુગીઝ ચર્ચ ⛪
📍 દીવ 1947માં ભારત સાથે કેમ જોડાયું નહોતું? અને 1961માં કેવી રીતે આઝાદ થયું? 🇮🇳
💰 ટિકિટ માહિતી (વિડિયો બનાવ્યા સમયે):
🎟️ Diu Fort – chargeable
🎟️ St. Paul's Church – FREE
🎟️ સજાનો થાંભલો – FREE
📍 જો તમે દીવ જવાનું પ્લાન કરી રહ્યા હો તો આ વિડિયો જરૂર જોઈને જજો. અહીંનો ઇતિહાસ, પોર્ટુગીઝ વારસો અને છુપાયેલા તથ્યો તમને ચોક્કસ પસંદ આવશે.
👍 વિડિયો ગમ્યો હોય તો Like 👍, Share 📤 અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
#Diu #DiuFort #StPaulsChurch #SajaNoThambhlo #DiuHistory #Portugal #TravelGujarat #GujaratTourism #IndiaTravel #GujaratiVlog #TravelVlog #HistoricPlaces #HiddenIndia #ExploreIndia #PraptiAjwalia