Перейти к содержимому

જ્યોતિષ, શ્રાદ્ધ, કર્મકાંડ અને Relationships… બધું એક જ જગ્યા એ | આચાર્ય સાગર ઋષિજી

Ekta Vadaliya Aghara

0:00 / 0:00

જ્યોતિષ, શ્રાદ્ધ, કર્મકાંડ અને Relationships… બધું એક જ જગ્યા એ | આચાર્ય સાગર ઋષિજી

668 просмотров · 2 нед. назад
Ekta Vadaliya Aghara
1,52 тыс. подписчиков
668 просмотров · 2 нед. назад
શ્રાદ્ધ વિશે ખરેખર આપણે કેટલું જાણીએ છીએ? 🕉️ આ ખાસ Gujarati Podcastમાં મારી સાથે છે આચાર્ય ઋષિજી, જેઓ જ્યોતિષાચાર્ય તરીકે તેમજ કર્મકાંડ, ધાર્મિક વિધિ-વિધાન અને વાસ્તુ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. આ વાતચીતમાં આપણે માત્ર શ્રાદ્ધ વિશે જ નહીં, પરંતુ તેમની પોતાની જીવનયાત્રા અને struggles વિશે પણ ખુલ્લી વાત કરી છે. આ Podcastમાં વાત થઈ છે: 🔸 શ્રાદ્ધ કોણ કરી શકે? 🔸 દીકરા સિવાય અન્ય કોણ શ્રાદ્ધ કરી શકે? 🔸 શ્રાદ્ધનું મહત્વ શું છે? 🔸 શ્રાદ્ધ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું? 🔸 બે ભાઈઓ વચ્ચે ન બનતું હોય તો શું અલગ-અલગ શ્રાદ્ધ કરી શકાય? 🔸 જ્યોતિષ અને કર્મકાંડ સાથેની તેમની સફર 🔸 જીવનના ઉતાર-ચઢાવ અને struggles 🔸 આજની generation વિશે તેમનો દૃષ્ટિકોણ 🔸 આજના relationships અને marriage વિશે વાતચીત 🔸 પરંપરા અને modern thinking વચ્ચેનો સંબંધ આ Podcastનો હેતુ વિવિધ ધાર્મિક માન્યતાઓ અને આચાર્ય ઋષિજીના અનુભવો તથા વિચારોને સમજવાનો છે. તમને આ Podcastમાં સૌથી interesting કયો મુદ્દો લાગ્યો? Commentમાં જરૂર જણાવજો. ❤️ જો Podcast ગમ્યો હોય તો Like 👍 | Share ↗️ | Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં.