માતા પાલવ પાથરી વેવાણને વિનવે રે (લગન ગીત નીચે લખેલું છે) Lagna geet | Gujarati Geet
Gau Seva Official
0:00 / 0:00
માતા પાલવ પાથરી વેવાણને વિનવે રે (લગન ગીત નીચે લખેલું છે) Lagna geet | Gujarati Geet
64 060 просмотров · 1 год назад
Gau Seva Official
18 тыс. подписчиков
64 060 просмотров · 1 год назад
ગીત:-
એક બિંદુ ના બનાવ્યા રૂડા પૂતળા રે
તેમાં પરોવ્યા છે પ્રભુજીએ પ્રાણ દીકરી માન કે સન્માન નથી માગતી રે
દીકરો જન્મે ત્યારે પેંડા સૌ વહેચતા રે દીકરી જન્મે ત્યારે આંસુડા ની ધાર દીકરી માન કે સન્માન નથી માગતી રે
પાપા પગલી પાડી કાલુ ઘેલુ બોલતી રે પાંચ વરસની થઈને નિશાળે ભણવા જાય દીકરી માન કે સન્માન નથી માગતી રે
16 વર્ષની થઈને તેની સગાઈ કરી રે 17 વર્ષે ચાલી સાસરીયા ને ઘેર દીકરી માન કે સન્માન નથી માગતી રે
દાદા આશિષ આપે દીકરીને વિનવે રે રાખજે તારા પિયરિયાની લાજ દીકરી માન કે સન્માન નથી માગતી રે
માતા પાલવ પાથરી વેવાણને વિનવે રે તમે સાંભળો મારા લાખેણા વેવાણ મારુ પાંખ વિનાનું પંખીડુ તમે પાળજો રે
કોઈ દિન સુતા જાગતા વહેલું મોડું થાય તો રે નવ બોલજો અવળા સવળા વેણ દીકરી માન કે સન્માન નથી માગતી રે
લાડકી હતી ને વળાવી મેં તો સાસરે રે મારુ પાંખ વિનાનું પંખીડું તમે પાળજો દીકરી માન કે સન્માન નથી માંગતી રે
એક બિંદુ ના બનાવ્યા રૂડા પૂતળા રે
#gausevaofficial #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #કીર્તન #Satsang_Kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #bhajan #satsang #gujrati #gujratibhajan #કીર્તન #ભજન #સત્સંગ #gujaratibhaktigeet #gujrati_satsang #lagna #lagnageet