IBPS / SBI Clerk 2026 | English Grammar | છેલ્લા 5 વર્ષના સૌથી વધુ પૂછાયેલા PYQs | Bank Exam
SSC, Banking, Railway By WebSankul
0:00 / 0:00
IBPS / SBI Clerk 2026 | English Grammar | છેલ્લા 5 વર્ષના સૌથી વધુ પૂછાયેલા PYQs | Bank Exam
4 581 просмотр · Трансляция закончилась 3 нед. назад
SSC, Banking, Railway By WebSankul
94,4 тыс. подписчиков
4 581 просмотр · Трансляция закончилась 3 нед. назад
આવનારી IBPS Clerk 2026 અને SBI Clerk 2026 ની પરીક્ષાઓમાં અંગ્રેજી વ્યાકરણ (English Grammar) માં પૂરા ગુણ મેળવવા માટે આ લાઈવ સેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે! આ વીડિયોમાં આપણે પાછલા 5 વર્ષમાં સૌથી વધુ વાર પૂછાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નો (PYQs) ની વિગતવાર ચર્ચા કરીશું.
📌 આ લાઈવ સેશનની વિશેષતાઓ:
👉 કંIBPS Clerk અને SBI Clerk 2026 સ્પેશિયલ
👉 કંEnglish Grammar ના મહત્ત્વના પ્રશ્નો
👉 કંપાછલા 5 વર્ષના પૂછાયેલા પ્રશ્નો (PYQs) નું સંપૂર્ણ સોલ્યુશન
👉 કંશોર્ટકટ ટ્રીક્સ અને મહત્ત્વના નિયમો
જો તમે બેંકિંગ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ લાઈવ સેશન ચૂકતા નહીં! વિડિયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આગામી અપડેટ્સ મળતા રહે.
#ibpsclerk2026 #SBIClerk2026 #EnglishGrammar #BankingExam #WebSankul #EnglishPYQs #LiveClass