Перейти к содержимому

🌺 અંબે માંનો નવો ગરબો 🙏 | આરા સુરની અંબા કરે કિલોલ | Navratri Special 2026 | Famous Gujarati Garba

ગોપી મંડળ ચીકુવાડી 2024 - ભજન કીર્તન

0:00 / 0:00

🌺 અંબે માંનો નવો ગરબો 🙏 | આરા સુરની અંબા કરે કિલોલ | Navratri Special 2026 | Famous Gujarati Garba

716 просмотров · 1 дн. назад
ગોપી મંડળ ચીકુવાડી 2024 - ભજન કીર્તન
9,62 тыс. подписчиков
716 просмотров · 1 дн. назад
🌺🚩 *જય અંબે માં! નવરાત્રી સ્પેશિયલ 2026* 🙏 આરા સુરની અંબા કરે રે કિલોલ, માં તો બોલે મીઠા બોલ! 🌸 અંબે માંના આ સુંદર ગુજરાતી ગરબામાં સપ્તાહના દરેક દિવસે માતાજીના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. માતા સરસ્વતી, મોમાઈ, બહુચર, ગાયત્રી, સંતોષી, ચામુંડા, રાંદલ અને ખોડિયાર માંની ભક્તિમાં ગરબે રમીએ. 💃🪔 *🎶 Lyrics | ગરબાના શબ્દો* આરા સુરની અંબા કરે રે કિલોલ કરે રે કિલોલ, માં તો બોલે મીઠા બોલ સોમવારે માતા સરસ્વતી સ્વરૂપ મોર ઉપર બેસી કરે કલોલ આરા સુરની અંબા કરે રે કિલોલ કરે રે કિલોલ, માં તો બોલે મીઠા બોલ મંગળવારે માતા મોમાઈ સ્વરૂપે સાંઢણી ઉપર બેસી કરે કિલોલ આરા સુરની અંબા કરે રે કિલોલ કરે રે કિલોલ, માં તો બોલે મીઠા બોલ બુધવારે માતા બહુચર સ્વરૂપે કૂકડા ઉપર બેસી કરે રે કિલોલ આરા સુરની અંબા કરે રે કિલોલ કરે રે કિલોલ, માં તો બોલે મીઠા બોલ ગુરુવારે માતા ગાયત્રી સ્વરૂપે હંસ ઉપર બેસી કરે રે કિલોલ આરા સુરની અંબા કરે રે કિલોલ કરે રે કિલોલ, માં તો બોલે મીઠા બોલ શુક્રવારે માતા સંતોષી સ્વરૂપે બાજોઠ ઉપર બેસી કરે રે કિલોલ આરા સુરની અંબા કરે રે કિલોલ કરે રે કિલોલ, માં તો બોલે મીઠા બોલ શનિવારે માતા ચામુંડા સ્વરૂપે સિંહ ઉપર બેસી કરે રે કિલોલ આરા સુરની અંબા કરે રે કિલોલ કરે રે કિલોલ, માં તો બોલે મીઠા બોલ રવિવારે માતા રાંદલમાં સ્વરૂપે રથમાં બેસી કરે રે કિલોલ આરા સુરની અંબા કરે રે કિલોલ કરે રે કિલોલ, માં તો બોલે મીઠા બોલ રવિવારે માતા ખોડલ સ્વરૂપે મગર ઉપર બેસી કરે રે કિલોલ આરા સુરની અંબા કરે રે કિલોલ કરે રે કિલોલ, માં તો બોલે મીઠા બોલ 🙏 *જય અંબે માં! જય માતાજી!* 🌺 Celebrate Navratri 2026 with this beautiful Gujarati Ambe Maa Garba. Enjoy Mataji Bhakti, traditional Gujarati Garba, Navratri special songs and devotional music. Share with family and friends and spread the blessings of Maa Amba! 💃✨ #અંબેમાં #આરાસુરનીઅંબા #અંબેમાંનોગરબો #નવરાત્રી2026 #ગુજરાતીગરબો #જયમાતાજી #જયઅંબેમાં #AmbeMaa #AmbeMaaGarba #AaraSurNiAmba #NavratriSpecial2026 #GujaratiGarba #MatajiNaGarba #NavratriGarba #GujaratiBhajan #MatajiBhakti #GarbaShorts #NavratriShorts #GujaratiShorts #DevotionalShorts