નામદેવે ભગવાનને ઠપકો કેમ આપ્યો? કબીરની ભક્તિનું રહસ્ય
Aapno Varso
0:00 / 0:00
નામદેવે ભગવાનને ઠપકો કેમ આપ્યો? કબીરની ભક્તિનું રહસ્ય
212 просмотров · 5 дн. назад
Aapno Varso
238 подписчиков
212 просмотров · 5 дн. назад
હરિ કબીરની પાછળ કેમ ફરે છે? ઘર છોડ્યા વગર, આંખો બંધ કર્યા વગર ભગવાન કેવી રીતે મળે? સંત કબીરની ભક્તિનું રહસ્ય - ભાગ 1.
આ વીડિયોમાં આપણે કબીરની ભક્તિને પુસ્તકની જેમ નહીં, જીવનની જેમ સમજીશું:
નામદેવ અને ભૂખ્યા ભગવાનની લોકકથા - ભક્તિ એટલે વિધિ કે ભાગીદારી?
સૂરદાસના પદમાં ભગવાન સાથે મિત્રતા અને ફરિયાદ
કબીરનો સૌથી મહત્વનો શબ્દ - સહજ
સહજ સમાધિ અને ગુરુનું સ્થાન
ખુલ્લી આંખે જીવવું - દરેક કામ પૂજા કેવી રીતે બને?
"ઘટ ઘટ મેરા સાંઈયા" - જાતિ અને ભેદ સામે કબીરનો સવાલ
રૈદાસ અને મીરાંની વાણી
"પીછે લાગા હરિ ફિરૈ" - આખા રહસ્યનો અર્થ
📜 આ વીડિયોમાં આવતા દોહા:
पीछे लागा हरि फिरै, कहत कबीर कबीर
तन को जोगी सब करें, मन को बिरला कोय
सहज सहज सब कोई कहै, सहज न चीन्है कोय
साधो, सहज समाधि भली
यह तन विष की बेलरी, गुरु अमृत की खान
आँख न मूंदूँ, कान न रूंधूँ
कहूँ सो नाम, सुनूँ सो सुमिरन
घट घट मेरा साईंया, सूना घट न कोय
कबीर मन निर्मल भया, जैसे गंगा नीर
▶️ કબીરનો રામ કોણ છે? એ દશરથનો પુત્ર નથી તો કોણ? જવાબ ભાગ 2 માં - માત્ર 4-5 દિવસમાં આવી રહ્યો છે. 🔔 બેલ આઇકન દબાવો, જેથી ભાગ 2 તમે ચૂકી ન જાઓ.
(નોંધ: નામદેવની કથા ભક્તિપરંપરાની લોકકથા છે, ઐતિહાસિક ઘટના નથી.)
📚 સંદર્ભ :
• પ્રોફેસર પુરુષોત્તમ અગ્રવાલના ગ્રંથો તથા વ્યાખ્યાનો પર આધારિત.
“કબીર- કબીર”,
• અનંત દાસ – કબીર પરિચયી
• રાજા પીપા – કબીર સંબંધિત પદ અને ઉલ્લેખ
• આચાર્ય હજારી પ્રસાદ દ્વિવેદી – કબીર વિષયક લેખો અને વિચાર
• કબીર વિષયક વ્યાખ્યાનો, લેખો અને આધુનિક શૈક્ષણિક દૃષ્ટિકોણ
• શ્રી ગુરુ ગ્રંથ સાહેબ – કબીરના પદો
• કબીર મૌખિક પરંપરા, લોકગીત, ભટ્ટ પરંપરા અને જોગી ગાયકો
આ વિડિયો કબીરને કોઈ એક રાજકીય અથવા સામાજિક ખાંચામાં બંધ ન કરી,
તેમને “સત્યના કવિ” તરીકે સમજવાનો પ્રયાસ છે.
(આ વિડિયો શૈક્ષણિક, ચિંતનાત્મક અને અભ્યાસાત્મક હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે.)
જો આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને "આપણો વારસો" ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટમાં જણાવો - કબીરની કઈ પંક્તિ તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
આપણો વારસો - વિચાર • વિવેક • સત્યની શોધ
#કબીર #Kabir #કબીરવાણી #SantKabir #KabirDohe #KabirBhakti #આપણોવારસો #GujaratiSpiritual