Перейти к содержимому

પ્રકૃતિ સાથે 'તેરા તુઝકો અર્પણ'નો ભાવ એટલે પ્રાકૃતિક ખેતી | પ્રકૃતિને ખોળે - ખાટલા પોડકાસ્ટ EP-02

Aayulife

0:00 / 0:00

પ્રકૃતિ સાથે 'તેરા તુઝકો અર્પણ'નો ભાવ એટલે પ્રાકૃતિક ખેતી | પ્રકૃતિને ખોળે - ખાટલા પોડકાસ્ટ EP-02

1 458 просмотров · 1 год назад
Aayulife
23,2 тыс. подписчиков
1 458 просмотров · 1 год назад
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના નિકુંજ આસોદરિયા છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે, તેઓ રસોડાના દરેક મસાલા, અનાજ, કઠોળ અને તેલીબિયાની ખેતી કરે છે, સાથે સાથે પંચગવ્ય ઉત્પાદનો, દંતમંજન, છાશનો મસાલો, માથામાં નાખવાનું તેલ અને નાહવાના સાબુ જેવી ઘરવપરાશની વસ્તુઓ પણ બનાવે છે... અહીં, ખાટલા પોડકાસ્ટ શ્રેણીના બિજા એપિસોડમાં કૃષિકાર નિકુંજ આસોદરિયા સાથે પ્રાકૃતિક કૃષિ માટે એમની પ્રેરણા અને અનુભવો વિશેનો સંવાદ નિકુંજ આસોદરિયા 👇   / nikunj.asodariya.37   ગુજરાત રાજ્ય આત્મા પ્રોજેક્ટ 👇 https://atma.gujarat.gov.in/Index --------------------------------------------------------------------------------------- 'આયુલાઇફ' એક એવો મંચ છે, જ્યાં આયુર્વેદ, ઓર્ગેનિક ખેતી તથા સંલગ્ન વિષયો પર નિષ્ણાતો સાથે ચર્ચાનું આયોજન થાય છે, તેમજ સ્વસ્થ જીવન માટે ઉપયોગી શાસ્ત્રોક્ત અને પ્રમાણભૂત માહિતી આપના સુધી પહોંચાડવામાં આવે છે. સ્વાસ્થ્ય રક્ષાના અમારા અભિયાનમાં અમારા સહયોગી બનો, આ યૂટ્યૂબ ચેનલ સબ્સક્રાઈબ કરો તથા અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરો. Here we are spreading the wellness awareness through the concept of Ayurveda, We are available on all the popular social media pages. follow us and join the campaign Follow us on Twitter   / ayulifeofficial   Like our Facebook Page   / aayulifeofficial   Follow us on Instagram   / aayulifeofficial   Subscribe our YouTube Channel    / @aayulife   #AyurvedicLifestyle #HealthyLife #AyulifeWellness