Перейти к содержимому

નાયકપુર ગામ જન્માષ્ટમી મહોત્સવ 2025 | ભવ્ય ધૂન મંડળ અને શ્રીકૃષ્ણ આરતી | Nayakpur Gam

Nayakpur Gam

0:00 / 0:00

નાયકપુર ગામ જન્માષ્ટમી મહોત્સવ 2025 | ભવ્ય ધૂન મંડળ અને શ્રીકૃષ્ણ આરતી | Nayakpur Gam

76 просмотров · 13 дней назад
Nayakpur Gam
767 подписчиков
76 просмотров · 13 дней назад
નાયકપુર ગામ જન્માષ્ટમી મહોત્સવ 2025 | ભવ્ય ધૂન મંડળ અને શ્રીકૃષ્ણ આરતી | Nayakpur Gam ​#NayakpurGam #Janmashtami2025 #KrishnaJanmashtami #Dhun #Aarti #VillageJanmashtami #GujaratiBhajan #gujarat #ahmedabad જય શ્રી કૃષ્ણ | નાયકપુર ગામ જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૫ નાયકપુર ગામમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાયેલ ભવ્ય ઉત્સવ, મંદિરના દર્શન, ભજન કીર્તન મંડળની ધૂન અને મધરાતની મહા આરતીનો આ ખાસ વિડિઓ છે. ગામના વડીલો અને યુવાનો દ્વારા તબલા અને મંજીરાના સથવારે અદ્ભુત ભક્તિમય માહોલ ઊભો કરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવના દર્શન કરો અને ઘરે બેઠા આ પાવન પર્વનો આનંદ માણો. જો તમને વિડિઓ ગમ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો: Like કરો Share કરો (તમારા મિત્રો અને પરિવાર સાથે) Channel ને Subscribe કરી Bell Icon દબાવો જેથી આવનારા ગામના ઉત્સવોના વિડિઓ સૌથી પહેલા મળે. નાયકપુર ગામ, જન્માષ્ટમી ૨૦૨૫, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, નાયકપુર ભજન મંડળ, જન્માષ્ટમી આરતી, ગુજરાતી ભજન ધૂન, Nayakpur Gam, Nayakpur Janmashtami 2025, Krishna Aarti, Gamdu Janmashtami Celebration, Gujarati Village Culture, Bhakti Dhun Mandal. #NayakpurGam #Janmashtami2025 #KrishnaJanmashtami #VillageFestival #GujaratiBhajan #Aarti #DhunMandal #Nayakpur