પાણીપુરી કરતાં 10 ગણી ટેસ્ટી ! તેલ વગર બનાવો High Protein દહીં ફૂલકી | Special Chaat Recipe |
NY KITCHEN
0:00 / 0:00
પાણીપુરી કરતાં 10 ગણી ટેસ્ટી ! તેલ વગર બનાવો High Protein દહીં ફૂલકી | Special Chaat Recipe |
12 146 просмотров · 1 дн. назад
NY KITCHEN
25,8 тыс. подписчиков
12 146 просмотров · 1 дн. назад
પાણીપુરી અને દહીંવડા ભૂલી જશો જ્યારે બનાવશો આ તેલ વગરની સોફ્ટ અને ચટાકેદાર High Protein દહીં ફૂલકી! જો તમે ડાયેટમાં હોવ કે સાંજના નાસ્તા માટે કંઈક હેલ્ધી અને ટેસ્ટી શોધતા હોવ, તો આ સ્ટીમ્ડ દહીં ફૂલકી ચાટ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ફક્ત 10 મિનિટમાં તેલનું એક ટીપું પણ વાપર્યા વગર એકદમ સોફ્ટ અને જાળીદાર ફૂલકી બનીને તૈયાર થાય છે.
Try this guilt-free, oil-free, high protein Dahi Phulki recipe at home and enjoy the street-style chaat flavor in a healthy way!
📝 સામગ્રી / Ingredients / सामग्री:
ચણાનો લોટ / Gram Flour (Besan) / बेसन - 1 Cup
આદું-મરચાંની પેસ્ટ / Ginger-Green Chilli Paste / अदरक-हरी मिर्च का पेस्ट - 1 Tsp
હળદર / Turmeric Powder / हल्दी पाउडर - 1/4 Tsp
હિંગ / Asafoetida (Hing) / हींग - 1 Pinch
મીઠું / Salt / नमक - સ્વાદ મુજબ / As per taste / स्वादानुसार
બેકિંગ સોડા (ઈનો) / Baking Soda (Eno) / बेकिंग सोडा (ईनो) - 1/4 Tsp
પાણી / Water / पानी - જરૂર મુજબ / As required / आवश्यकतानुसार
તાજું દહીં અથવા છાસ / Fresh Curd or Buttermilk / ताजा दही या छाछ - 2 Cups
શેકેલું જીરું પાવડર / Roasted Cumin Powder / भुना जीरा पाउडर - 1 Tsp
સંચળ / Black Salt / काला नमक - 1/2 Tsp
ચાટ મસાલો / Chaat Masala / चाट मसाला - 1/2 Tsp
લાલ મરચું પાવડર / Red Chilli Powder / लाल मिर्च पाउडर - 1/2 Tsp
લીલી ચટણી / Spicy Green Chutney / हरी चटनी - સ્વાદ મુજબ / As needed / स्वादानुसार
ખજૂર-આંબલીની ચટણી / Sweet Tamarind Chutney / मीठी इमली की चटनी - સ્વાદ મુજબ / As needed / स्वादानुसार
કોથમીર / Fresh Coriander / हरा धनिया - બારીક સમારેલી / Finely chopped / बारीक कटा हुआ
dahi phulki recipe, high protein chaat, oil free dahi phulki, steamed dahi vada, pani puri alternative, healthy chaat recipe, weight loss recipes, no oil snacks, protein rich breakfast, besan dahi phulki, gujarati chaat recipe, summer special dahi fulki, quick evening snack, street style chaat at home, ny kitchen.
#DahiPhulki #HighProteinChaat #PaniPuri #HealthyChaat #OilFreeSnacks #WeightLossRecipe #GujaratiRecipe #NYKitchen