Перейти к содержимому

વાદળિયા હનુમાનજી મંદિર Vadaliya Hanumanji Mandir

Mojila Santo Ni Khoj

0:00 / 0:00

વાદળિયા હનુમાનજી મંદિર Vadaliya Hanumanji Mandir

24 125 просмотров · 1 г. назад
Mojila Santo Ni Khoj
2,8 тыс. подписчиков
24 125 просмотров · 1 г. назад
જય શ્રી રામ મિત્રો. મિત્રો વાદળિયા હનુમાનજી મંદિર એક અદ્ભુત મંદીર એક પ્રકૃતિ ના ખોળામાં આવેલું આ વાદળિયા હનુમાનજી મંદિર જે ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા નજદીક આવેલ મિત્રો 5 ગામની વૈશે આવેલ મોટા સમઢિયાળા અણીડા વીરપુર મધુપુર નાગધરા. આ 5 ગામની વૈશે આવેલ આ વાદળિયા હનુમાનજી મંદિર મિત્રો સારો આવકારો સારો વેહવાર આ મંદિરમાં મળશે તમને રહેવાની આરામ કરવાની અને નાહવાની પણ ફુલ સુવિધા મળશે આ વાદળિયા હનુમાનજી મંદિર માં. ક્યારેક અવશ્ય દર્શન કરજો. જય શ્રી રામ જય વાદળિયા હનુમાનજી જય માતાજી. આદેશ આદેશ ............................................................................. મિત્રો આવાજ વિડિયો આવાજ સ્થાનકો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી અમારા YouTube પરિવાર સાથે જોડાવ નવા નવા આશ્રમ મંદિરો અને શુરવીરો ના વિડિયો જોવા મળશે ............................................................................. Hanumanji Mandir #VadaliyaHanumanji #Nevvideo #gujrativideyo #jaymataji #hanumanchalisa #devotional #hindutemple #ramsita #jaymataji #mojilamamadevrajkot #Vadalaiya Hanuman Mandir, Mota Samadhiyala, Gujarat 365660