Перейти к содержимому

🔴 Live | લાલચુડા કડવા પાટીદાર યુવક મંડળ અયોજીત નવરાત્રી 2026 | DAY -2 | UMA MANGAL NAVRATRI | LKPYM

UMA MANGAL

0:00 / 0:00

🔴 Live | લાલચુડા કડવા પાટીદાર યુવક મંડળ અયોજીત નવરાત્રી 2026 | DAY -2 | UMA MANGAL NAVRATRI | LKPYM

1 835 просмотров · Трансляция закончилась 9 ч назад
UMA MANGAL
1,5 тыс. подписчиков
1 835 просмотров · Трансляция закончилась 9 ч назад
સૌને નમસ્કાર! 🙏 સર્વને નવરાત્રી ની શુભકામનાઓ. આથી જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે કડવા પાટીદાર યુવક મંડળ આયોજિત ફરી થી આપના માટે નવરાત્રી 2026 નું આયોજન કરવામાં આવેલ છે જેનું YouTube પર લાઈવ (Live) પ્રસારિત કરવામાં આવશે! 🎉 ​તમે ઘરે બેઠા આ કાર્યક્રમ નિહાળી શકો છો. તો અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં! ​📺 પ્લેટફોર્મ: YouTube Live ​કૃપા કરીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ લાઈવ કાર્યક્રમનો આનંદ માણી શકે. ​આભાર! ✨ સ્ટુડિયો પાર્ટનર શ્રી રંગ સ્ટુડિયો કામરેજ હિરેન પટેલ :- 98792 91615 મિડિયા પાર્ટનર Sai Live Media દીપક પટેલ :- 84698 61000