Перейти к содержимому

શું તમે જાણો છો? ભગવાન ગણેશજીએ મહાભારત લખવા માટે કઈ શરત મૂકી હતી? | Mission Mahabharat Part 2

Baa Ni Varta || Gujarati Varta

0:00 / 0:00

શું તમે જાણો છો? ભગવાન ગણેશજીએ મહાભારત લખવા માટે કઈ શરત મૂકી હતી? | Mission Mahabharat Part 2

60 просмотров · 12 дн. назад
Baa Ni Varta || Gujarati Varta
92 подписчика
60 просмотров · 12 дн. назад
🙏 જય શ્રી ગણેશ 🙏 મહાભારતની રચના પાછળ એક એવી અદ્ભુત ઘટના છે, જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! મહર્ષિ વેદવ્યાસજીને મહાભારત લખવા માટે એક એવા દિવ્ય લેખકની જરૂર હતી, જે સતત લખી શકે અને દરેક શ્લોકનો અર્થ પણ સમજી શકે. પણ શું તમે જાણો છો કે ભગવાન ગણેશજીએ મહાભારત લખવા માટે એક શરત મૂકી હતી? અને વેદવ્યાસજીએ પણ તેમની સામે એક શરત રાખી હતી! આખરે બંને વચ્ચે શું નક્કી થયું? અને મહાભારતનું લેખન શરૂ થયા પછી એવી કઈ ઘટના બની કે ગણેશજીની કલમ જ તૂટી ગઈ? 😮 આ રસપ્રદ કથા અંત સુધી જુઓ અને જાણો મહાભારતના લેખન પાછળનું દિવ્ય રહસ્ય. ❤️ વાર્તા ગમે તો Like કરો, પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ જ્ઞાનવર્ધક ધાર્મિક વાર્તાઓ માટે Baa Ni Varta ચેનલને Subscribe કરો. 🙏 જય શ્રી ગણેશ! #BaaNiVarta #MissionMahabharat #Mahabharat #LordGanesha #VedVyas #GujaratiStories #SanatanDharma