૧૦ મિનિટમાં બનાવો એકદમ ક્રિસ્પી પોરબંદરની ખાજલી | Perfect Crispy Khajli Recipe
JS village recipe
0:00 / 0:00
૧૦ મિનિટમાં બનાવો એકદમ ક્રિસ્પી પોરબંદરની ખાજલી | Perfect Crispy Khajli Recipe
17 106 просмотров · 12 дн. назад
JS village recipe
2,03 тыс. подписчиков
17 106 просмотров · 12 дн. назад
નમસ્તે મિત્રો! આજના વિડિયોમાં આપણે બનાવીશું પોરબંદરની પ્રખ્યાત અને ખાવામાં એકદમ ક્રિસ્પી તથા ટેસ્ટી 'ખાજલી' (કાયડલી). આ પરંપરાગત વાનગી ઘરે સરળતાથી કેવી રીતે બનાવવી તેની આખી રીત આ વિડિયોમાં બતાવી છે.
📌 જરૂરી સામગ્રી (Ingredients):
મેંદો (Maida)
ઘી / તેલ (Ghee / Oil for Moin & Fryin
મીઠું (Salt to taste)
પાણી (Water)
વિડિયો પૂરો જોજો અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
PorbandarKhajli #KhajliRecipe #GujaratiRecipe #KathiyawadiFood #StreetFood #CrispySnacks #GujaratiFarsan #KaydliRecipe