SSC & Bank Exams English | Degree of Comparison | બનો Degree ના મહારથી એક જ લેક્ચરમાં!
SSC, Banking, Railway By WebSankul
0:00 / 0:00
SSC & Bank Exams English | Degree of Comparison | બનો Degree ના મહારથી એક જ લેક્ચરમાં!
1 589 просмотров · Трансляция закончилась 3 дня назад
SSC, Banking, Railway By WebSankul
91,4 тыс. подписчиков
1 589 просмотров · Трансляция закончилась 3 дня назад
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો!
આજે આપણે YouTube પર લાઈવ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ English Grammar ના સૌથી મહત્વપૂર્ણ ટોપિક "Degree of Comparison" વિશે. જો તમે SSC, MTS, Bank Exams કે અન્ય કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ લાઈવ લેક્ચર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
🌟 આ લાઈવ સેશનની ખાસિયતો:
• એક જ લેક્ચરમાં Degree of Comparison નો સંપૂર્ણ કોન્સેપ્ટ ક્લિયર
• પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો સોલ્વ કરવાની શોર્ટકટ ટ્રિક્સ
• SSC અને Bank Examsના જૂના પ્રશ્નોનું સોલ્યુશન
📌 જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને Subscribe કરો અને લાઈવ સેશનમાં તમારા મિત્રો સાથે ચોક્કસ જોડાવો!
#EnglishGrammar #DegreeOfComparison #SSCMTS #BankExams #WebSankul #CompetitiveExams #LiveClass #EnglishForCompetitiveExams