Перейти к содержимому

🤣 એનિવર્સરીની ગિફ્ટ જોઈને પત્ની પણ ચોંકી ગઈ! | કોમેડી ડાયરો #gujaraticomedy #shorts #funnycomedy

singer Kajal 4555

0:00 / 0:00

🤣 એનિવર્સરીની ગિફ્ટ જોઈને પત્ની પણ ચોંકી ગઈ! | કોમેડી ડાયરો #gujaraticomedy #shorts #funnycomedy

9 735 просмотров · 2 недели назад
singer Kajal 4555
2,66 тыс. подписчиков
9 735 просмотров · 2 недели назад
😂 જય માતાજી મિત્રો 🙏 આજના આ મજેદાર ગુજરાતી કોમેડી ડાયરામાં તમને મળશે હાસ્યનો જબરદસ્ત ડોઝ! 🤣 દીકરાની પરીક્ષામાં “ભગવાન જાણે” લખવાની મજેદાર ઘટના હોય કે પછી બેનની એક્ટિવાની ડ્રાઈવિંગ અને રસ્તામાં થયેલી ટક્કર — દરેક વાતમાં છે દેશી કોમેડીનો ભરપૂર મસાલો. 😂 અને સૌથી મજેદાર તો એનિવર્સરીનો કિસ્સો! પત્નીએ કહ્યું કે આજે કોઈ બહુ મોંઘી જગ્યાએ લઈ જાવ… પછી પતિ સીધા પેટ્રોલ પંપે લઈ ગયા! 🤣⛽ વિડિયો અંત સુધી જરૂર જોjo અને તમને ગમે તો Like 👍, Comment 💬 અને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. ❤️ તમારો પ્રેમ અને સપોર્ટ અમારે માટે ખૂબ મહત્વનો છે. #GujaratiComedy #GujaratiDayro #GujaratiJokes #GujaratiComedyVideo #DesiComedy #GujaratiFunny #ComedyDayro #GujaratiDairo #GujaratiViral #GujaratiEntertainment #HusbandWifeComedy #AnniversaryComedy ‪@SBHINDUSTANI‬