Перейти к содержимому

ગાડી નું નવું ભજન,(લખેલું છે) ચાલી ચાલી ચાલી ચાલી ચાલી મંડળની ગાડી ચાલી.લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો

Om Shiv Bhakti Channel

0:00 / 0:00

ગાડી નું નવું ભજન,(લખેલું છે) ચાલી ચાલી ચાલી ચાલી ચાલી મંડળની ગાડી ચાલી.લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો

8 220 просмотров · 5 дней назад
Om Shiv Bhakti Channel
4,47 тыс. подписчиков
8 220 просмотров · 5 дней назад
ગાડી નું નવું ભજન,(લખેલું છે) ચાલી ચાલી ચાલી ચાલી ચાલી મંડળની ગાડી ચાલી.લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ..... જય શ્રી કૃષ્ણ..... ચાલી ચાલી ચાલી ચાલી ચાલી મંડળની ગાડી ચાલી એ રે ગાડી ડાકોર ચાલી ,રણછોડરાયના દર્શન કરવા ગોમતીજી માં નાવા મંડળની ગાડી ચાલી મગજ ગોટા ખાવા મંડળની ગાડી ચાલી એ રે ગાડી વૃંદાવન ચાલી કૃષ્ણ કનૈયા ના દર્શન કરવા જમનાજીમાં નાહવા મંડળની ગાડી ચાલી માખણ મિસરી ખાવા મંડળની ગાડી ચાલી એ રે ગાડી અયોધ્યા ચાલી રામચંદ્ર ના દર્શન કરવા સર્યું નદીમાં નાહવા મંડળની ગાડી ચાલી મીઠા મીઠા બોર ખાવા મંડળની ગાડી ચાલી એ રે ગાડી હરદ્વાર ચાલી ભોળાનાથના દર્શન કરવા ગંગાજીમાં નાહવા મંડળની ગાડી ચાલી મોતીચૂર લાડુ ખાવા મંડળની ગાડી ચાલી એ રે ગાડી ગઢડા ચાલી ગોપીનાથના દર્શન કરવા ઘેલા નદીમાં નાહવા મંડળની ગાડી ચાલી મગજની લાડવી ખાવા મંડળની ગાડી ચાલી એ રે ગાડી સિદ્ધિવિનાયક ચાલી ગણપતિના દર્શન કરવા મોદક લાડુ ખાવા મંડળની ગાડી ચાલી એ રે ગાડી સારંગપુર ચાલી હનુમાનજીના દર્શન કરવા હનુમાનના વડા ખાવા મંડળની ગાડી ચાલી નારણ કુંડમાં નાહવા મંડળની ગાડી ચાલી એ રે ગાડી બગદાણા ચાલી બાપા સીતારામ ના દર્શન કરવા બગડેશ્વરમાં નાહવા મંડળની ગાડી ચાલી રામ રોટી ખાવા મંડળની ગાડી ચાલી ચાલી ચાલી ચાલી ચાલી ચાલી મંડળ ની ગાડી ચાલી #ચાલી ચાલી ચાલી ચાલી ચાલી મંડળ ની ગાડી ચાલી#ઓમ શિવ ભક્તિ ચેનલ#રાધાકૃષ્ણ ભજન#શિવ ભજન#તુલસી વિવાહ ગીત#કાઠીયાવાડી ભજન#ભજન કીર્તન#સીતારામ ના ભજન#લગ્ન ગીતો ફટાણા#ગુજરાતી ભજન