Day-13 Shiv Puran Katha | Bhasmasur Ane Shiv | Mohini Avatar | Maryadabhajan | શિવપુરાણ ની કથા
maryadabhajan
0:00 / 0:00
Day-13 Shiv Puran Katha | Bhasmasur Ane Shiv | Mohini Avatar | Maryadabhajan | શિવપુરાણ ની કથા
50 просмотров · 12 дней назад
maryadabhajan
441 подписчик
50 просмотров · 12 дней назад
રોજ એક નવી શિવપુરાણ ની કથા - Day 13 | Maryadabhajan
જય શ્રી મહાકાલ 🙏 હર હર મહાદેવ
આજની કથામાં સાંભળો ભસ્માસુર ની કથા. કેવી રીતે ભસ્માસુરે કઠોર તપસ્યા કરી ભોળાનાથ પાસેથી વરદાન મેળવ્યું કે જેના માથા પર હાથ મૂકે તે ભસ્મ થઈ જાય, અને એ જ વરદાન થી તે શિવજી ને જ ભસ્મ કરવા દોડ્યો. પછી વિષ્ણુ ભગવાને મોહિની અવતાર લઈ તેનો કેવી રીતે નાશ કર્યો.
આ કથા આપણને શીખવે છે કે ભક્તિ સાથે વિવેક અને જ્ઞાન જરૂરી છે અને અહંકાર પોતાનું જ વિનાશ કરે છે. શિવ અને વિષ્ણુ એક જ છે.
📖 કથા: શિવ અને ભસ્માસુર
🙏 પ્રસ્તુતિ: Maryadabhajan
દરરોજ સવારે 7 વાગે નવી શિવપુરાણ કથા સાંભળવા માટે ચેનલ ને SUBSCRIBE કરો.
#shivpuran #bhasmasur #shivkatha #maryadabhajan #shivpurankatha #gujaratishivkatha
ઓમ નમઃ શિવાય | હર હર મહાદેવ | ઓમ નમો નારાયણાય
---
LIKE | SHARE | SUBSCRIBE | COMMENT MA JAI MAHADEV LAKHJO