Перейти к содержимому

દશામાં ની દયા ભાગ-૨ ll દશામાં એ આપ્યો પરચો ll top new gujrati comedy video ll super Boy

Super Boy

0:00 / 0:00

દશામાં ની દયા ભાગ-૨ ll દશામાં એ આપ્યો પરચો ll top new gujrati comedy video ll super Boy

1 309 просмотров · 2 мес. назад
Super Boy
36,1 тыс. подписчиков
1 309 просмотров · 2 мес. назад
Super Boy New Comedy Video 2026 #funnyvideo #superboy #gujaraticomedy અમારા તમામ વીડિયો પરિવાર સાથે જોઈ શકાય છે જો તમને અમારી ચેનલના વિડીયો ગમે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી Tital__દશામાં ની દયા ભાગ-૨ DOP & EDITING: AP THAKOR Super Boy Parkas Thakor & Vahto Super Boy √ Vinod Thakor કાહતો Super Boy મજનું Super Boy ગજેન્દ્ર Super Boy Funny video Comedy video Desi video Gujarati comedy video 2026new trending video #superboycomedydrama #comedividei #superboy #ghughucomedy #bhadoandghughu #ghughucomedy #funnyvideo #vahtanicomedi #ગુજરાતીકૉમેડી Super Boyચેનલ ને.. સબસ્ક્રાઈબ કરો વીડિયો ને.. લાઈક કરો શેયર કરો કમેન્ટ કરે બેલ આઈકોન ને દબાવો બનાસકાંઠા ની એક દમ દેશી ભાષા ને પીરસવાની કોશીષ મા રહીએ છીએ... નોધ... અમુક તોછડા શબ્દો અમારા એરીયા મા નોર્મલ બોલાતા હોવાથી પ્રયોગ કરવામા આવે છે.. જેમ કે... નબળા .. મારો હાહરો... હોપારા... ટણપા.. તો આપ સૌ એક મનોરંજન રુપી જોશો... વીનંતી અમારા વીડિયો મા ક્યાય કોઈ પણ શબ્દો થી આપને કોઈ પણ રીત ની પ્રોબ્લેમ આવતી હોય તો તમે અમને જાણ કરશો... આભાર.. તમામ મિત્રો નો દીલ થી આભાર માની એ છીએ કે તમે અમારા વિડીઆ નિહાળીને અમને સ્વીકાર કર્યા છે તમે અમને પ્રેમ આપ્યો છે.. બે શબ્દો તમારા પ્રેમ માટે કે.. અમારી પાસે નથી એસી વાળો બંગલો કે નથી કરોડો ની ગાડી.. બસ છે તમારો સાથ અને સહકાર અમારા જીવનની સૌથી મોટી છે મુડી.. આભાર દીલ થી લવ યુ🤗😍😘