Перейти к содержимому

ગણેશ આગમન ગીત | આવો ગજાનન ગૌરીનંદન | Ganesh Chaturthi Song | પ્રશાંત સોમાણી | Prashant Somani

Prashant Somani

0:00 / 0:00

ગણેશ આગમન ગીત | આવો ગજાનન ગૌરીનંદન | Ganesh Chaturthi Song | પ્રશાંત સોમાણી | Prashant Somani

2 188 просмотров · 8 дн. назад
Prashant Somani
270 подписчиков
2 188 просмотров · 8 дн. назад
આવો ગજાનન ગૌરીનંદન, મંગલમૂર્તિ દાતા, ભક્ત હૃદયમાં પ્રેમ જગાવો, વિઘ્નહર્તા સાચા. મોદક લાડુ આરતી સાથે, ધૂપ ને દીવડા બળે, ભજન ધુનિમાં લીન થઈને, હરખભર્યા મન ફરે. જીવનમંદિર સુખથી ભરજો, કૃપા વરસાવો બાપા, આવો ગજાનન ગૌરીનંદન, મંગલમૂર્તિ દાતા. શંખ વગાડું... ઢોલ વગાડું .. ગગન ગુંજે નાદ, ગણપતિ બાપા મોરિયા... ગૂંજે મંગલ ગાન, શંકર પાર્વતી સંગ પધારો, કાર્તિકેય ભ્રાતા, આવો ગજાનન ગૌરીનંદન, મંગલમૂર્તિ દાતા. આવો ઘેર સુખ સમૃદ્ધિ લાવો, કૃપા વરસાવો નાથ, વિદ્યા બુદ્ધિ આરોગ્ય આપો, દુઃખહર્તા દીનાનાથ. વિજયમાર્ગે મને ચલાવી જીત અપાવો રાજા, આવો ગજાનન ગૌરીનંદન, મંગલમૂર્તિ દાતા. ... પ્રશાંત સોમાણી