Перейти к содержимому

વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈનું 🏇જન્મસ્થળ| Rani Laxmibai Birthplace Vlog Varanasi | #ranilaxmibai

Gujarati Travel Vlogger

0:00 / 0:00

વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈનું 🏇જન્મસ્થળ| Rani Laxmibai Birthplace Vlog Varanasi | #ranilaxmibai

245 просмотров · 4 месяца назад
Gujarati Travel Vlogger
575 подписчиков
245 просмотров · 4 месяца назад
મણિકર્ણિકા : જ્યાંથી શરૂઆત થઈ વીરતાની ગાથા | Rani Laxmibai Birthplace Vlog Varanasi | #ranilaxmibai નમસ્તે મિત્રો આપણા દેશના મહાન વીરાંગના રાણી લક્ષ્મીબાઈ સાથે ઝાંસી નું નામ હંમેશા સાથે લેવામાં આવે છે કેમકે ઝાંસી માં લગ્ન થયા હતા પણ મિત્રો શું તમને ખબર હતી કે લક્ષ્મીબાઈ નો જન્મ વારાણસી માં થયો હતો , ત્યાં શાસ્ત્રો સાથે શસ્ત્ર નો અભ્યાસ કર્યો અને પછી બાકી નો સમય ઝાંસી માં અંગ્રેજો સાથે હિંમતપૂર્વક લડ્યા અને છેલ્લે પોતાનો પ્રાણ ત્યાગ કર્યો એવા મહાન ક્રાંતિકારી મહારાણી લક્ષ્મીબાઈ ની નમન: જય હિન્દ જય ભારત . . . #ranilaxmibai #varanasi #jansikirani #manikarnika #freedomfighter #1857kranti #gujratitravelvlogger #directionmiles