Перейти к содержимому

Gujarat Weather Alert: આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી | Gujarat | TV9Gujarati

TV9 Gujarati

0:00 / 0:00

Gujarat Weather Alert: આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી | Gujarat | TV9Gujarati

3 312 просмотров · Трансляция закончилась 4 дня назад
TV9 Gujarati
5 млн подписчиков
3 312 просмотров · Трансляция закончилась 4 дня назад
#GujaratRain #RainAlert #IMDForecast #OrangeAlert #Monsoon2026 #DeepTrough #WeatherUpdate #HeavyRainAlert #TV9Gujarati Gujarat Weather Alert: આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી | Gujarat | TV9Gujarati અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાનને લઈને મહત્વની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં Thunderstorm સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી એક્ટિવિટી જોવા મળે તેવી સ્થિતિ છે. પરંતુ રાજ્યમાં વરસાદની સિઝનના આંકડા પર નજર કરીએ તો ચિત્ર થોડું અલગ છે. હાલ ગુજરાતમાં સામાન્ય કરતાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 625 મિમી વરસાદ નોંધાયો છે. સામાન્ય સ્થિતિમાં આ સમયગાળા સુધી 677 મિમી વરસાદ થવો જોઈએ. એટલે ગુજરાતમાં Rain Deficit હજુ પણ યથાવત છે. આગામી 7 દિવસનો વરસાદ આ ખાધ કેટલી હદે પૂરી કરે છે તેના પર સૌની નજર રહેશે. સૌરાષ્ટ્રના ખેડૂતો અને વરસાદ આધારિત વિસ્તારો માટે આગામી દિવસો મહત્વપૂર્ણ બની શકે છે. હવામાનમાં ફેરફાર સાથે ભારે પવન અને ગાજવીજ દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે. Weather Update વચ્ચે હવે સવાલ એ છે કે ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી થશે કે નહીં? Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Breaking News : https://bit.ly/4pxkEq7 Shorts : https://bit.ly/4qKR4hS Gujarat News : https://shorturl.at/lrDQ7 News FataFat : https://bit.ly/4qH5sYm Buy-Sell Signal : https://bit.ly/45ve1xa Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB Weather : https://bit.ly/4sJgUEO Dhartiputra : https://urlzs.com/RrCRH ====== Social Media A/Cs Youtube Channel -    / tv9gujaratinews   FB -   / tv9gujarati   Instagram : https://bit.ly/2uYyP2b Twitter -   / tv9gujarati   Website - https://www.tv9gujarati.com Android App - http://tiny.cc/lcom7y IOS App - http://tiny.cc/leom7y ===== GUJARAT'S NO.1 NEWS CHANNEL First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU " Email : - tv9webdesk@gmail.com