Перейти к содержимому

દીવ ફિશીંગ બોટ માં થી ખલાસી દરિયા મા પડી જતા તેની શોધખોળ કરી અને તેનો મૃત્દેહ દીવ લાવ્યા shakil yes

YES DIU SAMACHAR

0:00 / 0:00

દીવ ફિશીંગ બોટ માં થી ખલાસી દરિયા મા પડી જતા તેની શોધખોળ કરી અને તેનો મૃત્દેહ દીવ લાવ્યા shakil yes

15 577 просмотров · 7 дней назад
YES DIU SAMACHAR
38,4 тыс. подписчиков
15 577 просмотров · 7 дней назад
દીવની ફિશિંગ બોટ 'હનુમાન સાગર' (નંબર 1519) માંથી પાંચ દિવસ પહેલા દરિયામાં પડી ગયેલા ખલાસી યોગેશ કાનજી કાપડિયાનો મૃત્દેહ આજે મળી આવ્યો છે. 26 ઓગસ્ટના રોજ માછીમારી દરમિયાન અચાનક ચક્કર આવતા તેઓ દરિયામાં ખાબક્યા હતા. બોટના ટંડેલ અને અન્ય ખલાસીઓ દ્વારા સતત પાંચ દિવસ સુધી ચાલેલી શોધખોળ બાદ તેમનો મૃત્દેહ મળી આવતા આજે ઘોઘલા જેટી પર લાવવામાં આવ્યો હતો. દીવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે અને મૃત્દેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મુખ્ય વિગતો: ઘટનાની તારીખ: 26 ઓગસ્ટ બોટનું નામ: હનુમાન સાગર ખલાસીનું નામ: યોગેશ કાનજી કાપડિયા (ઉંમર 47 વર્ષ, રહે. દીવ) સ્થળ: ઘોઘલા જેટી, દીવ કારણ: માછીમારી દરમિયાન અચાનક ચક્કર આવતા દરિયામાં પડી જવાથી