Перейти к содержимому

Surat Ganesh Visarjan 2026 | સુરતમાં આજે વિઘ્નહર્તાના વિસર્જનનો દિવસ | Ganeshostav | News18

News18 Gujarati

0:00 / 0:00

Surat Ganesh Visarjan 2026 | સુરતમાં આજે વિઘ્નહર્તાના વિસર્જનનો દિવસ | Ganeshostav | News18

2 188 просмотров · 2 часа назад
News18 Gujarati
4,53 млн подписчиков
2 188 просмотров · 2 часа назад
Today marks the immersion of Lord Ganesha's idols in Surat. For the past ten days, devotees have worshipped the deity with great enthusiasm and joy; today, however, the residents of Surat are bidding a tearful farewell to Bappa. More than 90,000 idols are set to be immersed today. Members of the Gupteshwar Yuvak Mandal in Phulpada sought forgiveness from the deity by performing uthak-baithak (sit-ups while holding their ears) before the idol of Shriji. They prayed to Lord Ganesha, asking for pardon for any errors that might have occurred during the ten days of worship. Subsequently, the deity was given an emotional send-off accompanied by the beating of drums. સુરતમાં આજે ગણેજી વિસર્જન... છેલ્લા 10 દિવસથી ગણેશભક્તોએ હર્ષોલ્લાસ સાથે ગણેજીની પૂજા-અર્ચના કરી હતી.. અને આજે સુરતીઓ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી રહ્યા છે...90,000 કરતાં વધુ પ્રતિમાનું આજે વિસર્જન થશે.. ફુલપાડાના ગુપ્તેશ્વર યુવક મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમા સામે કાન પકડી ઉઠક-બેઠક કરી માફી માંગવામાં આવી હતી... દસ દિવસની પૂજા-અર્ચના દરમિયાન કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો તેવી ભાવના સાથે યુવક મંડળે ગણેજીને પ્રાર્થના કરી હતી... ત્યારબાદ ઢોલ-નગારા સાથે ગણેજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી...n18oc_samachar #SuratGaneshVisarjan #GaneshVisarjan #SuratNews #BappaMorya #GupteshwarYuvakMandal #SuratGaneshUtsav #GaneshaImmersion #GujaratNews #FestivalUpdates #SuratUpdates #GaneshChaturthi #SuratEvents #gujaratinews18 #news18gujarati ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati   Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM