લખેલું છે | દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા | ગણપતિ ભજન | Pambhar Bhakti
Pambhar Bhakti
0:00 / 0:00
લખેલું છે | દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા | ગણપતિ ભજન | Pambhar Bhakti
617 просмотров · 1 день назад
Pambhar Bhakti
935 подписчиков
617 просмотров · 1 день назад
લખેલું છે | દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા | ગણપતિ ભજન | Pambhar Bhakti
દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા 🙏 રિદ્ધિ સિદ્ધિ સાથે પધારો દાદા, આ ભાવભર્યું ગણપતિ ભજન ભક્તિથી સાંભળો. ગણપતિ દાદાના ચરણોમાં પ્રેમ અને શ્રદ્ધા અર્પણ કરતું આ સુંદર ભજન Pambhar Bhakti સાથે સાંભળો અને ભક્તિભાવમાં લીન થાઓ.
દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદાન મનના મંદિરમા બેસાડુ રે આવો ગણપતિ દાદા દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા
તમારા વિના મારું સૂનુ રે આંગણીયુ દાસ બનીને હુ તમને પોકારું રિદ્ધિસિદ્ધિ સંગ તમે લાવોને આવો ગણપતિ દાદા દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા
સૌથી પહેલાં સમરું તમને બુદ્ધિના દાતા સર્વશ્રેષ્ઠ તમે માતા પારવતીના પ્રાણપ્યારા રે આવો ગણપતિ દાદા દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા
કુમકુમ અક્ષતનો થાલ લઈને હાથમાં ભાવથી તિલક કરુ તમને ભાલમાં વિદન હરતા દેવ આવો રે તમે ગણપતિ દાદા દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા
મોદકનો ભોગ ધરાવીને દાદા પ્રેમથી તમને રીઝવું હું દાતા મનના મંદીરમાં બીરાજવા રે આવો ગણપતિ દાદા દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા
ચરણે તમારા દુર્વા ચડાવું ફૂલડાં કેરો હાર પહેરાવું દાસ,,બનાવીચરણે રાખો રે આવો ગણપતિ દાદા દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા
મુળ,,મહેલમાં સ્થાપન તમારુ દીપ જલાવી હુ આરતી ઉતારું શ્રદ્ધાના દીવડા પ્રગટાવું રે, આવો ગણપતિ દાદા દિલના દરવાજા ખોલું રે, આવો ગણપતિ દાદા
જીવન મારું તમારા શરણે શાંતિ ને સદ્દબુદ્ધિ આપો અમને આષિષ વરસાવો અમ પર રે આવો ગણપતિ દાદા દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા મનના મંદિરમા બેસાડુ રે આવો ગણપતિ દાદા દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા
દિલના દરવાજા ખોલું રે આવો ગણપતિ દાદા
ગણપતિ દાદા ભજન
ગણપતિ ભજન
ગણેશ ભજન
ગણપતિ દાદાનું ભજન
નવા ગણપતિ ભજન
ગણપતિ બાપા ભજન
ગણેશજીનું ભજન
રિદ્ધિ સિદ્ધિ ગણપતિ
ગણપતિ દાદા ભક્તિ ગીત
ગુજરાતી ગણપતિ ભજન
ગુજરાતી ગણેશ ભજન
ગણપતિ બાપા મોરિયા
ગણપતિ ભક્તિ ગીત
Pambhar Bhakti
Ganpati Bhajan
Gujarati Ganpati Bhajan
Ganesh Bhajan
Ganpati Dada Bhajan
#ગણપતિદાદા
#ગણપતિભજન
#ગણેશભજન
#ગણપતિબાપા
#ગણેશજી
#ગણપતિભક્તિ
#ગુજરાતીભજન
#ભક્તિગીત
#PambharBhakti
#GanpatiBhajan
#GujaratiBhajan
#GaneshBhajan