Ahmedabad: અમદાવાદના નિકોલમાં માતા-પુત્રને કચડનારા નશેડી ચાલકની કબૂલાત, કુબેરનગરમાંથી પીધો હતો દારૂ
ABP Asmita
0:00 / 0:00
Ahmedabad: અમદાવાદના નિકોલમાં માતા-પુત્રને કચડનારા નશેડી ચાલકની કબૂલાત, કુબેરનગરમાંથી પીધો હતો દારૂ
4 900 просмотров · 2 дн. назад
ABP Asmita
4 млн подписчиков
4 900 просмотров · 2 дн. назад
અમદાવાદના નિકોલમાં માતા-પુત્રને કચડનારા નશેડી કાર ચાલક વિરલ ચૌધરીની મોટી કબૂલાત: કુબેરનગરમાંથી દારૂ-બિયર ખરીદી કરી હતી પાર્ટી
#AhmedabadAccident #NikolAccident #ViralChaudhary #AhmedabadNews #GujaratCrime #BreakingNewsGujarati #GujaratNews #CrimeUpdate
અમદાવાદના નિકોલમાં દેવાસ્ય સ્કૂલ પાસે રોડ સાઇડ સોફા કવર વેચી ગુજરાન ચલાવતા માતા-પુત્રને કાર અડફેટે લઈને કચડી નાખનાર નશેડી ચાલક વિરલ ચૌધરીએ પોલીસ સામે મોટી કબૂલાત કરી છે. મૂળ મહેસાણાના ખેરાલુના ફતેપુરાનો અને સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા આરોપીએ સ્વીકાર્યું છે કે તેણે કુબેરનગરમાંથી દારૂ-બિયર ખરીદી મિત્રો સાથે પાર્ટી કરી હતી. પાર્ટી બાદ જમવા જતી વખતે તેણે બે ગ્રાહકો સાથે ઉભા રહેલા માતા-પુત્રને કાળીયા કાર હેઠળ કચડી નાખ્યા હતા.
#PMModi #NarendraModi #PMModiGujaratVisit #GujaratVisit #GujaratNews #Banaskantha #PMKisanSammanNidhi #PMKisan #KisanYojana #FarmersWelfare #GujaratDevelopment #SabarmatiVaranasiExpress #PMModiRoadShow #GujaratPolitics #BreakingNews #LatestNews #GujaratiNews #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP
PM Modi Gujarat Visit | Narendra Modi Gujarat Tour | PM Modi Banaskantha Visit | Bhiladi PM Modi Road Show | Banaskantha Development Projects |
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita