સાખી સાથે ભજન 🌹આવ્યા છે ગૌરીના ગણેશ આજ 🌹 લખેલું છે
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
સાખી સાથે ભજન 🌹આવ્યા છે ગૌરીના ગણેશ આજ 🌹 લખેલું છે
85 239 просмотров · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
153 тыс. подписчиков
85 239 просмотров · 2 года назад
🌹સાખી્્્્્🌹
હાથ જોડી વિનંતી કરું સુનીયો ચિત લગાય દાસ આ ગયો શરણમાં રાખો મારી લાજ
પ્રથમ ગુરુજી કો વંદના
બીજે આપ ગણેશ
ત્રીજું સુમીરુ શારદા માં
મારા કંઠે કરો પ્રવેશ... મારે કાપો સૌ કલેશ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
આયા છે ગૌરી ગણેશ આજે મારે આંગણીએ વાગે શરણાઈ વાગે ઢોલ
આજે મારે આંગણીએ
લીલા લીલા મંડપમાં ચોક પુરાવો
વચમાં ગૌરી ગણેશ બેસાડુ
સફળ થશે શુભ કાજ
આજ મારે આંગણિયે
આસોપાલવના તોરણ બંધાવું
રંગબેરંગી રંગોલી પુરાવુ
પ્રેમથી પધારો ગણરાજ
આજ મારે આંગણિયે
અક્ષત ચંદન ધૂપ અને બાતી
ચાર મુખા દિપક પ્રગટાવુ દિન રાત્રી
ભોગ લગાવું ભરી ભાત
આજ મારે આંગણિયે
ભવાની ને ચુંદળી ગણેશ ને પીતાંબર
ફૂલોના હાર પહેરાવું અતિ સુંદર
માથે ચડાવું સિંદૂર લાલ
આજ મારે આંગણે
ગૌરીમાં આપશે શુભ સૌભાગ્ય
ગણપતિ દેશે શુભ અને લાભ
વિઘ્નોનો થશે વિનાશ
આજ મારે આંગણિયે
રિદ્ધિ સિદ્ધિ ના તમે છો દાતા
સર્વ ભક્તોના ભાગ્ય વિધાતા
દર્શન આપો દેવા આજ
આજ મારે આંગણિયે
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan #entertainment #edit #instagram #india #travel #viralvideo #bhojpuri #music