જ્યાં વિવાદ છે ત્યાં ભગવાન નથી | Gopalanand Swami - Dwarkadhish Vivad | #SwaminarayanTruth
SwaminarayanFaQ
0:00 / 0:00
જ્યાં વિવાદ છે ત્યાં ભગવાન નથી | Gopalanand Swami - Dwarkadhish Vivad | #SwaminarayanTruth
36 072 просмотра · 1 год назад
SwaminarayanFaQ
12,8 тыс. подписчиков
36 072 просмотра · 1 год назад
ગોપાળાનંદ સ્વામીએ એક ભક્તને દ્વારિકા જવાની ના કેમ પાડી?
#dwarka #sanatan #Swaminarayan #controversy #news #vivad #gopalanandswami #samadhan #vadtal #SwaminarayanTruth
🕉️ મિથ્યા વિવાદ કરનારાઓને થશે અંતર્દૃષ્ટિ.
🕉️ આ videoને ખાસ, અચૂક, અવશ્ય, પરિવાર સાથે નિહાળો.
🕉️ સ્વામિનારાયણ સંપ્રદાય પર ઉઠતા વિવાદો પર પહેલીવાર થઈ રહ્યા છે શાસ્ત્રીય ખુલાસા.
🕉️ તાજેતરમાં સક્રિય થયેલા વિવાદમાં ગોપાળાનંદ સ્વામીએ શા માટે દ્વારિકા જવાની ના પાડી? તેનો આ છે નિષ્પક્ષ જવાબ!
🕉️ આ અદ્ભુત સત્યને તમારા પરિવાર, મિત્ર, સગાં-વ્હાલાં અને તમને પ્રશ્ન કરનાર દરેક સુધી પહોંચાડો...
મિત્રો! શ્રીજી મહારાજે કહેલા નિયમ, નિશ્ચય અને પક્ષના સિદ્ધાંતમાંથી આવો પક્ષ રાખવાનો મોકો ક્યારેક જ મળતો હોય છે...
ચાલો, ભગવાન સ્વામિનારાયણ અને સમસ્ત સંપ્રદાયની યશ, પ્રતિષ્ઠા અને કીર્તિમાં વધારો કરીએ. સૌ ભેગા મળીને વિવાદનો અંત લાવીએ!!!
#SwaminarayanSect #IndiaNews #ViralNews #maldhari