જીવતર ચાલ્યું જાય રોજ તારું આયુષ ઓછુ થાય ||ભજન નીચે લખેલું છે|| Ghanshyam Kapopara
SHREERAJ MUSIC Ghanshyam kapopara
0:00 / 0:00
જીવતર ચાલ્યું જાય રોજ તારું આયુષ ઓછુ થાય ||ભજન નીચે લખેલું છે|| Ghanshyam Kapopara
18 574 просмотра · 1 г. назад
SHREERAJ MUSIC Ghanshyam kapopara
63,9 тыс. подписчиков
18 574 просмотра · 1 г. назад
જીવતર ચાલ્યું જાય રોજ તારું આયુષ ઓછુ થાય ||ભજન નીચે લખેલું છે|| Ghanshyam Kapopara
Roj taru aayush ochhu thay
#ghanshyam #kapopara
🏵️💮🌸 રોજ તારું આયુષ ઓછું થાય 🌸💮🏵️
🌸 જીવતર ચાલ્યું જાય...રોજ તારું આયુષ ઓછું થાય
મૂરખ શુ મલકાય ....રોજ તારું આયુષ ઓછું થાય
🌸 હા.. ગયું બાળપણ ને ચાલી યુવાની ..(૨) હા.. ઘડપણ ની ઘડીઓ ગણાય ..રોજ તારું
🌸હા.. મહેનત કરી ને ધન દોલત વસાવી ..(૨)..હા.. હારે ન આવે સંગાથ..રોજ તારું
🌸 બીજા ના સુખ જોઈ દાજી મરાણા ..(૨)..હા.. ઈર્ષા ની આગ માં શેકાય..રોજ તારું
🌸 કોલ કરી ને તમે આવ્યા જગત માં ..(૨)..હા.. જોજો ના વાતો વિસરાય..રોજ તારું
🌸સેવા પૂજા માં તારું મન નથી લાગતું..(૨)..હા.. સત્સંગ માં કદી ના જાય..રોજ તારું
🌸હા.. લખ ચોરાસી ભમી આ મનખો મળિયો (૨) હે સખી આ અવસર ના જાય..રોજ તારું