નાગ પાંચમ ની વાર્તા | ગુજરાતી વ્રત કથા | શ્રાવણ મહિનાની પાંચમ| gujrati devotional varta #nagpanchami
Peaceful Words
0:00 / 0:00
નાગ પાંચમ ની વાર્તા | ગુજરાતી વ્રત કથા | શ્રાવણ મહિનાની પાંચમ| gujrati devotional varta #nagpanchami
149 просмотров · 1 месяц назад
Peaceful Words
67 подписчиков
149 просмотров · 1 месяц назад
નાગ પાંચમ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે
( શ્રાવણ વદ પાંચમ ના દિવસે આ વ્રત કરવામાં આવે છે. વ્રત કરનારે વહેલા ઊઠી, નાહી ધોઈને પાણીયારા પર નાગ નુ ચિત્ર દોરી, ધીનો દીવો કરી પૂજા કરવી. ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ધીમા ચોળેલી કુલેર નુ નિવેદ ધરાવવું અને એકટાણું કરવું. એમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી તથા અથાણું ખાઈ શકાય. આ વ્રત કરવાથી ઘરમાં અવાર નવાર થતાં ઝગાડાનો નાશ થાય છે અને સંપ વધે છે. તથા નાગદેવતાની કૃપા થી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે.)
નાગ પાંચમ વ્રત કથા
નાગ પંચમી વાર્તા
નાગ પાંચમ ની વાર્તા
#nagpanchami #nagpanchami2026 #nagpanchamispecial #nagpanchamistory #nagpanchmikatha