🌷 પીળા પીળા ઝભલા માં કોણ દેખાય કોણ દેખાય મારો લાલો દેખાય 🌷
@vaishaliNayak official
0:00 / 0:00
🌷 પીળા પીળા ઝભલા માં કોણ દેખાય કોણ દેખાય મારો લાલો દેખાય 🌷
1 036 просмотров · 2 месяца назад
@vaishaliNayak official
503 подписчика
1 036 просмотров · 2 месяца назад
પીળા પીળા ઝભલામાં કોણ દેખાય
કોણ દેખાય મારો લાલો દેખાય
કાળી રાતમાં જન્મ લીધો છે
ચાંદાની ચાંદની મા તુ દેખાય
તું દેખાય મારો વાલો દેખાય
પીળા પીળા ઝભલામાં કોણ દેખાય
કોણ દેખાય મારો વાલો દેખાય
વૃંદાવનમાં આવ્યો મારો વાલો
રાસે રમતા તુ દેખાય
તું દેખાય કાના તું દેખાય
યમુના તીરે આવ્યો મારો વાલો
ચિરહરતો તુ દેખાય
તું દેખાય કાના તું દેખાય
પીળા પીળા જબલામાં....
મથુરામાં આવ્યો મારો વાલો
મામા ને મારતા તું દેખાય
તો દેખાય વાલા તું દેખાય
પીળા પીળા ઝભલામાં.....
બરસાના માં આવ્યો મારો વાલો
રાધા સાથે તું દેખાય તો દેખાય લાલા તુ દેખાય
પીળા પીળા ઝભલામાં.....
કૃષ્ણ મંડળમાં આવ્યો મારો વાલો
દર્શન દેતા તું દેખાય
તુ દેખાય વાલા તું દેખાય
પીળા પીળા ઝભલામાં....