એકવાર જય શ્રી કૃષ્ણ બોલ | Super Kirtan 2026 | રેણુકા પટેલ | Krishna Bhajan
Renukano vlog
0:00 / 0:00
એકવાર જય શ્રી કૃષ્ણ બોલ | Super Kirtan 2026 | રેણુકા પટેલ | Krishna Bhajan
16 511 просмотров · 3 дня назад
Renukano vlog
3,39 тыс. подписчиков
16 511 просмотров · 3 дня назад
એકવાર "જય શ્રી કૃષ્ણ" બોલ 🙏 મધુર કૃષ્ણ ભજન અને સુપર કીર્તન ગાયિકા રેણુકા પટેલ ના સ્વરમાં.
જો વિડિયો ગમ્યો હોય તો Like, Share અને Subscribe કરજો.
કિર્તન
જીવ તારે જરૂર જાવું પડશે એક વાર જય શ્રી કૃષ્ણ બોલ
આડા આવશે જમ ના તેડા
જીવ તારે જવાબ દેવો પડશે એક વાર જય શ્રી કૃષ્ણ બોલ
જીવ તને સો સો વાર સમજાવ્યું......
આડા આવશે ઘોર અંધારા
જીવ તારે ફાફા મારવા પડશે એક વાર જય શ્રી કૃષ્ણ બોલ
જીવ તને સો સો વાર સમજાવ્યું........
આડા આવશે કાંટા ને કાંકરા
જીવ તારે એમાં ચાલવું પડશે એક વાર જય શ્રી કૃષ્ણ બોલ
જીવ તને સો સો વાર સમજાવ્યું.........
આડા આવશે નદીયું ને નાળાં
જીવ તારે એમાં તરવું પડશે એક વાર જય શ્રી કૃષ્ણ બોલ
જીવ તને સો સો વાર સમજાવ્યું........
ધર્મ રાજા એ ચોપડી ખોલી
જીવ તારે હિસાબ દેવો પડશે એક વાર જય શ્રી કૃષ્ણ બોલ
જીવ તને સો સો વાર સમજાવ્યું એક વાર જય શ્રી કૃષ્ણ બોલ
જીવ તારે જરૂર જાવું પડશે એક વાર જય શ્રી કૃષ્ણ બોલ
#JayShreeKrishna #KrishnaBhajan #GujaratiBhajan #Kirtan #RenukaPatel #SuperKirtan #ShreeKrishna #BhaktiSong
#જયશ્રીકૃષ્ણ #KrishnaBhajan #GujaratiBhajan #JayShreeKrishna #Kirtan #Bhakti #Krishna #RadheKrishna #GujaratiKirtan #DevotionalSongs #Bhajan2026 #ViralBhajan #TrendingBhajan #RenukaPatel #SuperKirtan
જય શ્રી કૃષ્ણ, એકવાર જય શ્રી કૃષ્ણ બોલ, કૃષ્ણ ભજન, ગુજરાતી ભજન, ગુજરાતી કીર્તન, રાધે કૃષ્ણ, શ્રી કૃષ્ણ ગીત, ભક્તિ ગીત, હરિ ભજન, સુપર કીર્તન, રેણુકા પટેલ, નવા ગુજરાતી ભજન, વાયરલ ભજન, ટ્રેન્ડિંગ ભજન, કૃષ્ણ નામ