સંતશ્રી લાધારામ બાપુનું ગામ :લુણસેલા અને વનસ્પતિપ્રેમી ગામ : વાઘાસણ #lunsela #vaghasan #bhabhar
Kantilal Hemani
0:00 / 0:00
સંતશ્રી લાધારામ બાપુનું ગામ :લુણસેલા અને વનસ્પતિપ્રેમી ગામ : વાઘાસણ #lunsela #vaghasan #bhabhar
5 694 просмотра · 5 лет назад
Kantilal Hemani
4,66 тыс. подписчиков
5 694 просмотра · 5 лет назад
સંત શ્રી લાધારામ બાપુ ની જગ્યા અદભુત છે.અહી પહોચવા માટે જો આપ ભાભર હો તો વાવ રોડ પર આવેલા સુથાર નેસડી ગામની બાજુમાં lunsela ગામ આવેલું છે. આ ગામમાં લાધારામ નામના સંત થઇ ગયા.જેમની હનુમાનજી પ્રત્યે અપાર ભક્તિ હતી.લુંનસેલીયા હનુમાનજીને તેઓ સદાય નમન કરતા અને એમને ભક્તિભાવથી ભજન કરતા.તેઓ ચાલાત દ્વારિકા પણ જતા. તેમની ઈચ્છા તી કે તેઓ જીવંત સમાધી લેશે એટલે એમને એક તારીખ અને સમય આપી દીધો એ દિવસે ગામના અને આસપાસના લોકો આ જીવંત સમાધિના દર્શન માટે lunselaa ની આ જગ્યા એ આવી ગયા, સમાધિનો સમય થયો એટલે લાધારામ બાપુને સમાચાર મળ્યા કે એમના ગુરુ જે ઓગડ મઠના હતા એ પણ આજના દિવસે સમાધી લેવાના હતા, આ સમાચાર જાણ્યા એટલે લાધારામ બાપુએ જાહેરાત કરી કે જે દિવસે મારા ગુરુ સમાધી લે એ જ દિવસે હું સમાધી લઇ શકું નહિ એટલે એમને એમના ભક્તો અને લોકોને એના પછીનો બીજો સમય અને વાયદો આપ્યો. પહેલા વાયદે સંતે સમાધી લીધી નહિ એટલે બીજા વાયદા મુજબ ઘણા લોકો આવ્યા નહિ પણ જેટલા લોકો આવ્યા એટલા લોકોની હાજરીમાં લાધારામ બાપુએ જીવંત સમાધી લઇ લીધી.અંતિમ સમયમાં એમણે કહેલું કે હું બીજો અવતાર જોધપુર રાજ પરિવારમાં લઈશ. લોકવાયકા એવી છે કે હાલના જોધપુર મહારાજા શ્રીમાન ગજસિંહ જી પોતાને લાધારામ સંતના બીજા અવતાર માને છે. શ્રાવણ સુદ અગિયારસના દિવસે અહી મોટો મર્લો ભરાય છે.
વનસ્પતિ પ્રેમી ગામ વાઘાસણ
થરાદ તાલુકામાં આવેલું વાઘાસણ ગામ વનસ્પતિ પ્રેમી છે આ ગામમાં એકસો આઠ પીમ્પલા વાળાં બે વન છે. અહીની નવી હાઈસ્કુલની બાજુમાં પણ મોટા પાયે વ્રુક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું છે.બનાસકાંઠા જીલ્લામાં નર્મદાનાં નીર આવ્યા પછી વ્રુક્ષો નો વિકાસ ખુબ સારો થાય છે અને જે ઈચ્છો વ્રુક્ષ ઉગી પણ નીકળે છે.વ્રુક્ષ એ પૃથ્વીનું ઘરેણું છે તો આપણે બધાં એ પણ વાઘાસણ ગામના લોકોની જેમ વ્રુક્ષો પ્રત્યે વિશેષ લાગણી બતાવીને વ્ર્ક્ષોનો ઉછેર કરવો જોઈએ.આપણે નાના હતા ત્યારે ભાગલા વહોરાનો પાઠ ભણતા હતા, એમની ઈચ્છા ખુબ જ વ્રુક્ષો વાવવાની હતી એમ એમને આખી ઉમર વ્રુક્ષોનુ વાવેતર કર્યું.આ વાઘાસણ ગામમાં આવા અનેક વ્યક્તિઓ છે કી ચોવીસ કલાક માંથી વિશેષ કલાક વ્રુક્ષના જતન પાછળ ખર્ચે છે.
-------------------------------------------------------------------------------------------------------------------------------------
Intro & Background Music : ‘Music by Epidemic Sound http: Jarico - Island (Vlog No Copyright Music)
‘Music : by Start Song Warriors
----------------------------------------------------------------------------------------------- -------------------------------------
Follow and Like my Page on Facebook: / klalhemani
Follow me on twitter:
Follow me on Blogs: https://kantilalhemani.blogspot.com/2...
Follow me on Instagram: https://www.instagram.com/kantilal.he...
Do Leave A Like And Subscribe For More Awesome Videos Like This Daily For Business Enquiries: KantilalHemaniYT@gmail.com
------------------------------------------------------------------------------------------------------------------------------
My Gears_
Camera – Poco X2 64 Quad Camera
Mic – Boya M1
My Laptop : HP Elitebook 8560W
--------------------------------------------------------------------------------------------------------------------------------------
NOTE : All content used is copyright to Kantilal Hemani , Use or commercial display or editing of the content without properauthorization is not allowed
----------------------------------------------------------------------------------------------------------------------------------------