Перейти к содержимому

ભારતનો બંધારણીય વિકાસ: નિયામક ધારો 1773 (Regulating Act) | Indian Polity | Krutarth Sir

Pramukh Academy Gujarati

0:00 / 0:00

ભારતનો બંધારણીય વિકાસ: નિયામક ધારો 1773 (Regulating Act) | Indian Polity | Krutarth Sir

71 просмотр · 2 нед. назад
Pramukh Academy Gujarati
440 подписчиков
71 просмотр · 2 нед. назад
🎯 આ લેક્ચરમાં કવર કરેલા મુખ્ય મુદ્દાઓ: • કાયદાની પૃષ્ઠભૂમિ: બ્રિટિશ સંસદ દ્વારા ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કાર્યોને નિયંત્રિત કરવા માટે લેવાયેલું આ પ્રથમ પગલું કેમ હતું? • ગવર્નર જનરલ ઓફ બંગાળ: બંગાળના ગવર્નરનું નામ બદલીને 'ગવર્નર જનરલ ઓફ બંગાળ' (પ્રથમ: વોરન હેસ્ટિંગ્સ) કઈ રીતે કરવામાં આવ્યું અને તેમની ૪ સભ્યોની કારોબારી પરિષદ. • સુપ્રીમ કોર્ટની સ્થાપના: ૧૭૭૪ માં કલકત્તા ખાતે સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને તેના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ (સર એલિજાહ ઈમ્પે) વિશેની માહિતી. • સત્તાનું કેન્દ્રીકરણ: મુંબઈ અને મદ્રાસ પ્રેસિડેન્સીને બંગાળના ગવર્નર જનરલને આધીન કઈ રીતે કરવામાં આવી. • કંપનીના કર્મચારીઓ પર નિયંત્રણ: કંપનીના અધિકારીઓને ખાનગી વેપાર કરવા પર અને ભારતીયો પાસેથી લાંચ કે ભેટ લેવા પર મુકાયેલો કડક પ્રતિબંધ. Our Programmes: 🔹 UPSC Foundation Batch https://pramukh.academy/admissions/up... 🔹 GPSC Class 1 & 2 Foundation Batch https://pramukh.academy/admissions/gp... 🔹 GPSC Class 3 Exams Preparation https://pramukh.academy/admissions/gp... 🔹 UPSC Preparation During College (Pramukh Sampurn Programme) https://pramukh.academy/pramukh-sampu... 🔹 Pramukh Sankalp Programme (For School Students) https://pramukh.academy/pramukh-sanka... 🔹 NCERT Foundation Course https://learn.pramukh.academy/course/... 🔹 CSAT Module https://learn.pramukh.academy/course/... 🔹 Pramukh PRAVEG Programme (Residential Mains Programme) https://pramukh.academy/praveg-progra... 🔹 Conductor and Driver live batch L https://learn.pramukh.academy/course/... Follow Pramukh Academy on Social Media 📚 ફ્રી PDF અને મટીરીયલ માટે Gujarati Channel ટેલિગ્રામ લિંક: https://t.me/bapspramukhacademyguj પ્રમુખ એકેડમી ગુજરાતી Instagram ચેનલ link: https://www.instagram.com/bapspramukh... #CCEMains #CCEGroupA #GSSSB #CCEMasterPlan #PramukhAcademy #KrutarthVaghela #GujaratGovtJobs #CompetitiveExamsGujarat #SarkariNaukri #ExamStrategy