Перейти к содержимому

આરતી લખેલી છે 🪔દીપદાન અને સર્વ દેવોની સમુહ આરતી 🪔 કારતક માસ 🪔વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર

Vrundavan Bhajan Mandal Dabholi

0:00 / 0:00

આરતી લખેલી છે 🪔દીપદાન અને સર્વ દેવોની સમુહ આરતી 🪔 કારતક માસ 🪔વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર

1 041 просмотр · 8 дн. назад
Vrundavan Bhajan Mandal Dabholi
6,4 тыс. подписчиков
1 041 просмотр · 8 дн. назад
( દિપદાન અને સર્વ દેવોની સમુહ આરતી લખેલી છે ) 🪔🪔🪔🪔🪔🪔 🙏🙏હરે કૃષ્ણ ભકતો 🙏🙏 ઇસ્કોન આંતરરાષ્ટ્રીય સંઘ જહાંગીરપુરા દરેક ઇસ્કોન મંદિરમાં દિપદાન શરૂ થઈ ગયું છે તો આજે અમારા વૃંદાવન મંડળમાં સમુહ આરતી ને 🪔દિપદાન રાખેલ છે સર્વ દેવોની આરતી ઉતારી દિપદાનનો લાભ લઈએ 🙏🙏 🪔🪔🪔 દિવડા ઝગમગ ઝગમગ થાય (૨) આરતી ગોકુળ ધામમાં થાય દિવડા ઝગમગ ઝગમગ થાય આરતી કૃષ્ણ કનૈયા ની થાય ત્યાં તો બિરાજે નંદકિશોર(૨) દિવડા ઝગમગ ઝગમગ થાય દિવડા ઝગમગ ઝગમગ........ આરતી અયોધ્યા ધામમાં થાય આરતી રામચંદ્ર ની થાય ત્યાં તો મારા બિરાજે રામચંદ્ર ભગવાન (૨) આરતી ઝગમગ ....... આરતી વૃંદાવન ધામમાં થાય આરતી યમુનાજી ની થાય ત્યાં તો મારા બિરાજે યમુના માત (૨) આરતી ઝગમગ........ આરતી ડાકોર ધામમાં થાય આરતી રણછોડરાય ની થાય ત્યાં તો મારા બિરાજે રણછોડરાય (૨) આરતી ઝગમગ....... આરતી જહાંગીરપુરા માં થાય આરતી રાધા દામોદર ની થાય ત્યાં તો મારા બિરાજે રાધા દામોદર ની થાય (૨)આરતી ઝગમગ...... આરતી વૃંદાવન મંડળ માં થાય આરતી ડભોલી ગામમાં થાય આરતી ભોળાનાથ ની થાય ત્યાં તો મારા બિરાજે ભોળાનાથ (૨) આરતી ઝગમગ...... હરે કૃષ્ણ ભક્તો🙏🙏 આ આરતી મારી જાતે બનાવેલી છે ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 🙏 🙏 🙏