Перейти к содержимому

કાનુડા નો બર્થ ડે 🎂 જન્માષ્ટમી ના ગીત | kana no birthday | kanuda no birthday | janmashtami bhajan

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

કાનુડા નો બર્થ ડે 🎂 જન્માષ્ટમી ના ગીત | kana no birthday | kanuda no birthday | janmashtami bhajan

2 466 просмотров · 5 дней назад
Jalaram bhajan mandal Himatnagar
132 тыс. подписчиков
2 466 просмотров · 5 дней назад
કાનુડા નો બર્થ ડે 🎂 જન્માષ્ટમી ના ગીત | kana no birthday | kanuda no birthday | janmashtami bhajan જન્માષ્ટમી સ્પેશિયલ ભજન    • કાના નો બર્થડે આયો રે 🎂 janmashtami bhajan...   કાનુડા નો બર્થ ડે આવ્યો રે ઓ દરિયાલાલા કાનુડા નો હેપ્પી બર્થ ડે રે ઓ દરિયા લાલા જલારામની સખીઓ આવી રે ઓ દરિયા લાલા લાલા ને રમાડવા આવી રે ઓ દરિયા લાલા કાનુડા નો બર્થ ડે આવ્યો રે ઓ દરિયા લાલા તારાબેન તો લટક મટક આવે રે ઓ દરિયા લાલા માખણને મિસરી લાવે રે ઓ દરિયા લાલા ધીરે ધીરે તારાબેન આવે રે ઓ દરિયા લાલા કાના માટે મોરલી લાવ્યા રે ઓ દરિયા લાલા કાનુડા નો બર્થ ડે આવ્યો રે ઓ દરિયા લાલા કાનુડા નો હેપ્પી બર્થ ડે રે ઓ દરિયા લાલા દોડી દોડી શાંતાબેન તો આવે રે ઓ દરિયા લાલા ઝભલા ને ટોપીઓ લાવે રે ઓ દરિયા લાલા કાનુડા નો બર્થ ડે આવ્યો રે ઓ દરિયા લાલા કાનુડા નો હેપ્પી બર્થ ડે રે ઓ દરિયા લાલા હસુબેનબેન હરખે આવે રે ઓ દરિયા લાલા ફૂલડે વધારવા આવે રે ઓ દરિયા લાલા સુરેખાબેન તો સૌને બોલાવે રે ઓ દરિયા લાલા કાનાના નવા ભજન ગાય રે ઓ દરિયા લાલા કાનુડા નો બર્થ ડે આવ્યો રે ઓ દરિયા લાલા કાનુડા નો હેપ્પી બર્થ ડે રે ઓ દરિયા લાલા શોભનાબેન તો સજી ધજી આવે રે ઓ દરિયા લાલા ઢોલ વગાડી સૌને નચાવે રે ઓ દરિયા લાલા કાનુડા નો બર્થ ડે આવ્યો રે ઓ દરિયા લાલા ભાવનાબેન ને સવિતાબેન આવે રે ઓ દરિયા લાલા કાનુડા નો મુગટ લાવે રે ઓ દરિયા લાલા કાનુડા નો બર્થ ડે આવ્યો રે ઓ દરિયા લાલા મધુબેન તો જટપટ આવે રે ઓ દરિયા લાલા કાના ને ઝુલાવવા આવે રે ઓ દરિયા લાલા કાનુડા નો બર્થ ડે આવ્યો રે ઓ દરિયા લાલા હંસાબેન તો હરખે આવે રે ઓ દરિયા લાલા કાના માટે કેક લાવે રે ઓ દરિયા લાલા કાનુડા નો બર્થ ડે આવ્યો રે ઓ દરિયા લાલા મનીષાબેન તો મોજમાં આવે રે ઓ દરિયા લાલા કાના માટે ચોકલેટ લાવે રે ઓ દરીયા લાલા કાનુડા નો બર્થ ડે આયો રે ઓ દરિયા લાલા કાનુડા નો હેપ્પી બર્થ ડે રે ઓ દરિયા લાલા kana no birthday કાના નો બર્થ ડે જન્માષ્ટમી ના ફોટા vaikunth bhajan mandal કાનુડા નો બર્થ ડે જન્માષ્ટમી ના ગીત janmashtami bhajan kanuda no birthday bhajan bhajan gujarati kanano happy birthday krishna bhajan કાનુડા નો બર્થ ડે નું ગીત જન્માષ્ટમી ના ભજન ભજન bajana patalu bhajan songs birthday geet dwarkadhish song gujarati mahila mandal bhajan jalaram bhajan mandal janmashtami bhajan gujarati janmashtami bhajan gujarati lyrics janmashtami bhajan hindi janmashtami gujarati bhajan janmashtami ki aarti janmashtami na bhajan janmashtami utsav janmastami bhajan kana na bhajan kana ni aarti vaikunth bhajan કાના ના સોંગ કાના નો જન્મદિવસ કાના નો જન્મદિવસ નું ગીત કાના નો બર્થડે કાનુડા ના ગીત કાનુડા નો જન્મદિવસ કાનુડાના જન્માષ્ટમી ના ભજન કાનુડાના ભજન જન્માષ્ટમી ના ગીત કાનુડાના જન્માષ્ટમી ના ગીત ભજન નવા ભજન birthday geet janmashtami bhajan hindi janmashtami ki aarti kana no birthday vaikunth bhajan mandal કાનુડા નો બર્થ ડે કાનુડાના ભજન જન્માષ્ટમી ના ગીત જન્માષ્ટમી ના ગીત કાનુડાના જન્માષ્ટમી ના ભજન janmashtami bhajan janmashtami bhajan gujarati janmashtami gujarati bhajan janmashtami special bhajan gujarati janmashtami varta in gujarati mahila mandal bhajan દ્વારકાધીશ ના ગીત દ્વારકાધીશ ની આરતી દ્વારકાધીશ ની રીંગટોન દ્વારકાધીશ જોયો દ્વારકાધીશ ને ખમ્મા દ્વારકાધીશ રીંગટોન દ્વારકાધીશ ગીત દ્વારકાધીશ song દ્વારકાધીશ ના ગીત ડીજે દ્વારકાધીશ લાઇવ દર્શન dwarkadhish song dwarkadhish new song dwarkadhish ringtone dwarkadhish na geet dwarkadhish aarti dwarkadhish mandir dwarkadhish live dwarkadhish bhajan dwarkadhish ne khamma dwarkadhish status જન્માષ્ટમી સ્પેશિયલ ભજન Janmashtami Bhajan Krishna Bhajan Gujarati Krishna Bhajan Krishna Janmashtami Song Kanuda Bhajan Kanha Bhajan Nandlal Bhajan Radha Krishna Bhajan Gujarati Bhakti Song Janmashtami Song 2026 જન્માષ્ટમી સોંગ જન્માષ્ટમી ના ગીત જન્માષ્ટમી ના ભજન જન્માષ્ટમી ડેકોરેશન જન્માષ્ટમી ડાન્સ જન્માષ્ટમી ની વાર્તા જન્માષ્ટમી વિશે નિબંધ જન્માષ્ટમી સ્ટેટસ જન્માષ્ટમી ટેટસ jalaram bhajan mandal vaikunth bhajan mandal #કાનુડાનાભજન #janmashtami #kanudo #kanudanobairthday #dwarkadhish #dwarka #bhajan #gujaratibhajan #jalarambhajanmandalhimatnagar #ગુજરાતીભજન #vaikunthbhajanmandalvadodara