Перейти к содержимому

જનમ જનમની માવડી 🌹ભજન સાંભળી તમે પણ રોઈ જશો | શ્રદ્ધાંજલિ હીરાબા ને | શ્રદ્ધાંજલિ | #shradhanjali

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

જનમ જનમની માવડી 🌹ભજન સાંભળી તમે પણ રોઈ જશો | શ્રદ્ધાંજલિ હીરાબા ને | શ્રદ્ધાંજલિ | #shradhanjali

1 698 862 просмотра · 3 года назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
1 698 862 просмотра · 3 года назад
જનમ જનમની માવડી 🌹ભજન સાંભળી તમે પણ રોઈ જશો | શ્રદ્ધાંજલિ હીરાબા ને | શ્રદ્ધાંજલિ | #shradhanjali જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે ભજન નીચે લખ્યું છે 👇👇👇👇👇 મોદીજી ના માતૃશ્રી ને જલારામ ભજન મંડળ હિંમતનગર ભજન ના શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ આપવાની કોશિશ કરી છે તો આપ સર્વ ને મારી વિનંતી છે કે આ ભજન ને લાખો લોકો સુધી શેર કરો જેથી હીરાબા ને લાખો શ્રદ્ધાંજલિ આપી ગણાશે 🙏🙏ઓમ શાંતિ શાંતિ શાંતિ 🙏🙏🙏 भजन नीचे लिखा है 👇👇👇👇👇👇👇 સાખી... હે....જનની જણજે ભક્તજન, કાં દાતા કાં શૂર નહીંતર રહેજે તું વાંઝણી અરેરે .. મત ગુમાવીશ નૂર 👇👇👇👇👇👇👇👇👇👇👇 જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે મારી તારી પ્રીતલડી માં કેમ કરી ભુલાય જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે તારા વિના માવડી મને લાડ કોણ લડાવે (૨) તારા વિના માવડી મને કોળિયો કોણ ખવડાવે (૨) માવડી તારી યાદ મુજને વારંવાર સતાવે મને તારી યાદ આવે (૨) જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે છેડલો તારો પકડતો હું, કેમ કરી ભુલાશે(૨) વારે ને તહેવારે મા તારી યાદ આવશે(૨) સગા સબંધી સૌ કોઈ મળશે, મા તું હવે ના મળશે જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે તારા વિના માવડી મને ઘર સુનું લાગે (૨) ક્યારે મારી મા આવે, મને દીકરો કહીને બોલાવે આજે તારા બાળકોને તારા સાથની જરૂર છે માં (૨) આજે તારા બાળકોને આશિષ રૂડા આપજે (૨) વૈકુંઠમાં તમે જાજો માડી સ્વર્ગમાં સિધાવજો જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે જનમ જનમની માવડી #મોદીજી #હીરાબા #શ્રદ્ધાંજલિ #શ્રધ્ધાંજલિ #shraddhanjali #shradhanjali #hiraba #narendramodi #modiji #જનમ જનમ ની માવડી #krishnabhajan #bhajan #jalarambhajanmandalhimatnagar #surekhabenpanchal #gujaratisong #gujaratibhajan2023 #krishnabhajan2023 #gujaratibhajan #સુરેખાબેન