Перейти к содержимому

🎯 લક્ષ્ય (Lakshya) NO.#1-ANM/FHW PYQ Series ANM | FHW | MPHW Previous Year Question Solution Series

MY NURSING ACADEMY

0:00 / 0:00

🎯 લક્ષ્ય (Lakshya) NO.#1-ANM/FHW PYQ Series ANM | FHW | MPHW Previous Year Question Solution Series

494 просмотра · Трансляция закончилась 1 месяц назад
MY NURSING ACADEMY
1,06 тыс. подписчиков
494 просмотра · Трансляция закончилась 1 месяц назад
🎯 LAKSHYA (લક્ષ્ય) – ANM/FHW PYQ Series ANM, FHW અને MPHW સરકારી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે ખાસ Previous Year Question (PYQ) Solution Series. આ સિરિઝમાં તમને મળશે: ✅ અગાઉ પૂછાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નોનું સંપૂર્ણ Solution ✅ દરેક પ્રશ્નનું સરળ સમજૂતી સાથે Explanation ✅ વારંવાર પૂછાતા IMP Topics ✅ Exam Oriented તૈયારી ✅ GPSSB FHW / MPHW પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો ✅ Concept + MCQ Based Preparation 🎯 લક્ષ્ય (Lakshya) Series નો હેતુ: PYQ ના આધારે તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવી અને પરીક્ષામાં સફળતા મેળવવા માટે યોગ્ય માર્ગદર્શન આપવું. 📚 નિયમિત વિડિયો માટે Channel ને Subscribe કરો અને ANM/FHW પરીક્ષાની તૈયારીમાં આગળ રહો. MY NURSING ACADEMY – Rajkot "તમારી સફળતા અમારું લક્ષ્ય"