Dhruv Rathee Interview : CJP વિરોધપ્રદર્શન, મોદી સરકાર અને પોલીસ વિશે BBCને શું કહ્યું?
BBC News Gujarati
0:00 / 0:00
Dhruv Rathee Interview : CJP વિરોધપ્રદર્શન, મોદી સરકાર અને પોલીસ વિશે BBCને શું કહ્યું?
20 666 просмотров · 11 часов назад
BBC News Gujarati
1,58 млн подписчиков
20 666 просмотров · 11 часов назад
#DhruvRathee
યૂટ્યુબર ધ્રુવ રાઠીએ ચૂંટણી પંચ અને મતદાર યાદીમાંથી કથિત રીતે નામો હટાવવાના વિરોધમાં પ્રદર્શનમાં જોડાવા અને તેમની અટકાયત અંગે વાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સવારે સાદા ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીઓએ કોઈ કાયદેસર પ્રક્રિયા કે એફઆઈઆર વગર તેમને ઘરમાંથી લઈ ગયા હતા. આ સિવાય પણ વિવિધ મુદ્દે તેમણે વાત કરી હતી.
વીડિયો : અદિબ અને મહરોઝ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati