સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી👇લખેલું છે🙏ગણેશ ઉત્સવ નવું કિર્તન🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora
0:00 / 0:00
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી👇લખેલું છે🙏ગણેશ ઉત્સવ નવું કિર્તન🙏Vibha Yashwant Vora
3 596 просмотров · 4 дня назад
Vibha Yashwant Vora
44,4 тыс. подписчиков
3 596 просмотров · 4 дня назад
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી👇લખેલું છે🙏ગણેશ ઉત્સવ નવું કિર્તન🙏Vibha Yashwant Vora
નવું ગણેશ ભજન ૨૦૨૬
🙏🥳🌿🌹🙏🥳🌿🌹
નીચે લખેલું છે
લખાણ સાથે
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી
સિંદૂરિયો રંગ તમને લાગ્યો રે લોલ
કિયા તે ધામે થી આવ્યા ગણેશજી
કિયા તે ધામેથી આવ્યા રે લોલ
કૈલાશધામેથી આવ્યા ગણેશજી
કૈલાશધામેથી આવ્યા રે લોલ
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી
સિંદૂરિયો રંગ તમને લાગ્યો રે
કોણે તે લાડ લડાવ્યા ગણેશજી
કોણે તે લાડ લડાવ્યા રે લોલ
શિવજી એ લાડ લડાવ્યા ગણેશજી
શિવજીએ લાડ લડાવ્યા રે લોલ
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી
સિંદૂરિયો રંગ તમને લાગ્યો રે
કોને તે ખોળે ખેલ્યા ગણેશજી
કોને તે ખોળે ખેલ્યા રે લોલ
પાર્વતી ને ખોળે ખેલ્યા ગણેશજી
પાર્વતી ને ખોળે ખેલ્યા રે લોલ
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી
સિંદૂરિયો રંગ તમને લાગ્યો રે
કોણ તમારા વીરા ગણેશજી
કોણ તમારા વીરા રે લોલ
કાર્તિકેયના વીરા ગણેશજી
કાર્તિકેયના વીરા ગણેશજી રે લોલ
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી
સિંદૂરિયો રંગ તમને લાગ્યો રે
શું શું તમે જમશો ગણેશજી
શું શું તમે જમશો રે લોલ
મોદક ને લાડુ જમે ગણેશજી
મોદક ને લાડુ જમે રે લોલ
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી
સિંદૂરિયો રંગ તમને લાગ્યો રે
રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી ગણેશજી
રિદ્ધિ સિદ્ધિના સ્વામી રે લોલ
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી
સિંદૂરિયો રંગ તમને લાગ્યો રે લોલ
લાભ શુભ ના પિતા ગણેશજી
લાભ શુભ ના પિતા રે લોલ
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી
સિંદૂરિયો રંગ તમને લાગ્યો રે લોલ
ઉંદર ના અસવારી ગણેશજી
ઉંદરના અસવારી રે લોલ
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી
સિંદૂરિયો રંગ તમને લાગ્યો રે લોલ
|
ભક્તોના રખવાળા ગણેશજી
ભક્તો ના રખવાળા રે લોલ
સિંદૂરિયો રંગ તમને લાગ્યો ગણેશજી
સિંદૂરિયો રંગ તમને લાગ્યો રે
🙏🥳🌿🌹🙏🥳🌿🌹🙏🥳🌿
Like Share And Subscribe
Thanks For Watching
🙏🥳🌿🌹🙏🥳🌿🌹🙏🥳🌹🌹
• GANESH BHAJAN
Ganesh Utsav Playlist
ગણેશ ઉત્સવ પ્લે લીસ્ટ માંથી ગણેશ ભજનો સાંભળો
#સિંદુરીયોરંગતમનેલાગ્યોગણેશજી
#નીચેલખેલુંછે
#ગણેશઉત્સવ૨૦૨૬નવુંકિર્તન
#vibhayashwantvora
#sinduriyorangtamnelagyoganeshji
#nichelakheluche
#ganeshutsav2026navukirtan
#ganeshballilanukirtan
#gujaratibhajan
#satsangibhajan
#lakhansathe
#ganeshbhajan
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે
#ganeshchaturthikirtan
#ગણેશચતુર્થીકિર્તન
#youtubemapaheluvar
#યુટ્યુબમાંપહેલીવાર
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👍🌹👍🌹👍
----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિ નું જોરદાર નવું સ્વરચિત કિર્તન સંભળાવી રહી છું . પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
.............ગણપતિ ગજાનંદ મહારાજ કી જય........ 🙏
............... કૃષ્ણ કનૈયા લાલ કી જય. ............ 🙏