Перейти к содержимому

દ્વારકાના રહસ્યમય 84 ધુણા ની મુલાકાત | વિજુળીનો જોરદાર સત્સંગ | Princu & Vijudi Vlogs New Video

DR.PRINCU

0:00 / 0:00

દ્વારકાના રહસ્યમય 84 ધુણા ની મુલાકાત | વિજુળીનો જોરદાર સત્સંગ | Princu & Vijudi Vlogs New Video

2 166 просмотров · 2 месяца назад
DR.PRINCU
3,92 тыс. подписчиков
2 166 просмотров · 2 месяца назад
જય દ્વારકાધીશ મિત્રો, આજના આ વિડિયોમાં અમે તમને લઈને આવ્યા છીએ બેટ દ્વારકાની પવિત્ર ભૂમિ પર આવેલા ૮૪ ધુણા સિદ્ધપીઠ (84 Dhuna Siddhpeeth - Bet Dwarka) ના દર્શન કરવા. આ સાથે જ ત્યાં વિજુળીએ જોરદાર સત્સંગ પણ કર્યો છે, જેમાં બધા લોકો ખૂબ જ આનંદિત થઈ ગયા હતા! જો તમને આ વીડિયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં! તમને વિડિયોમાં જોવા મળશે: બેટ દ્વારકા 84 ધુણા ના પાવન દર્શન 🙏 વિજુળીનો સુપરહિટ સત્સંગ અને કોમેડી મસ્તી Princu & Vijudi Vlogs ની નવી સફર #84Dhuna #BetDwarka #VijudiSatsang #PrincuAndVijudiVlogs #GujaratiVlog #DwarkaDarshan #GujaratiComedy #Siddhpeeth #Dwarkadhish