Перейти к содержимому

Weather Forecast | ગુજરાતના ખેડૂતો સાવધાન, માવઠું મુશ્કેલી વધારશે? | Gujarat Rain | Farmers | N18V

News18 Gujarati

0:00 / 0:00

Weather Forecast | ગુજરાતના ખેડૂતો સાવધાન, માવઠું મુશ્કેલી વધારશે? | Gujarat Rain | Farmers | N18V

5 681 просмотр · 7 ч назад
News18 Gujarati
4,55 млн подписчиков
5 681 просмотр · 7 ч назад
Dark clouds of crisis are looming over farmers currently harvesting groundnuts, soybeans, sesame, and paddy. There are forecasts of unseasonal rain in some parts of the state, which has compounded the difficulties for farmers engaged in the Kharif harvest. Having already suffered the impact of low yields due to insufficient rainfall during the monsoon, farmers are now focused on safeguarding whatever produce they have managed to harvest. મગફળી, સોયાબીન, તલ, ડાંગરની કાપણી કરી રહેલા ખેડૂતો માથે સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે.. રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આશંકા વ્યક્ત કરાઈ છે.. જેના કારણે હાલ ખરીફ સિઝનની કાપણી કરી રહેલા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે.. ચોમાસામાં અપૂરતા વરસાદના કારણે ઓછા ઉત્પાદનનો માર સહન કરી રહેલા ખેડૂતો જે પણ ઉત્પાદન આવ્યું છે તેને સાચવવામાં વ્યસ્ત છે..n18oc_weather #gujarat #cyclone #weather #gujaratinews ID_GS ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube News18 Gujarati Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati