સાઉદી અરેબિયામાં 2 બાંગ્લાદેશીઓને મોતની સજા! 😱 મક્કાની મસ્જિદમાં શું થયું?
The Loksatta Jansatta
0:00 / 0:00
સાઉદી અરેબિયામાં 2 બાંગ્લાદેશીઓને મોતની સજા! 😱 મક્કાની મસ્જિદમાં શું થયું?
2 707 просмотров · 15 ч назад
The Loksatta Jansatta
477 тыс. подписчиков
2 707 просмотров · 15 ч назад
Saudi Arabia ના Mecca માં બે Bangladeshi citizens Nazrul Islam Abdul Bashir અને Sweety Akter ને ફાંસી આપવામાં આવી હોવાના Reports સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, આ કાર્યવાહી અંગે તેમના પરિવારજનો અને Bangladesh Government ને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. પરિવારને આ ઘટનાની જાણ Media Reports અને Social Media Posts દ્વારા થઈ હોવાનો દાવો છે.
આ મામલે બંનેના અવશેષો પરત મોકલવા અને ફાંસી અંગે વધુ વિગતો મેળવવા માટે બાંગ્લાદેશ સરકાર સાઉદી અરેબિયા પાસેથી જવાબ માગી રહી છે. બીજી તરફ, આ કેસમાં એક Indian વ્યક્તિની કથિત સંડોવણી અંગેના દાવા Social Media પર Viral થઈ રહ્યા છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
આ સમગ્ર મામલે શું છે હકીકત? સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ અને વાયરલ દાવાઓ અંગેના Latest Updates જાણવા માટે જુઓ આ વિશેષ અહેવાલ.
વધુમાં વધુ ગુજરાતી ન્યૂઝ અપડેટ્સ માટે Loksatta Jansatta ને Subscribe કરો અને વીડિયો Like, Share તથા Comment કરવાનું ભૂલશો નહીં.
Welcome to the Official YouTube Channel of Loksatta Jansatta - Gujarat’s oldest and most trusted media house, delivering fearless journalism since 1951. With over seven decades of unwavering commitment to truth and integrity, we bring you the latest breaking news, in-depth political analysis, ground reports, and the voices that shape Gujarat and beyond.
What We Offer:
Breaking News: Stay updated with real-time news from Gujarat, India, and the world.
In-Depth Analysis: Comprehensive insights and expert opinions on political, social, and economic issues.
Ground Reports: Firsthand coverage from the heart of the events, capturing voices and stories often unheard.
Voices That Matter: Interviews and discussions with leaders, activists, and influencers shaping today’s society.
Our channel is your reliable source for truth, clarity, and context. Join a community that values fearless journalism and informed conversations.
Subscribe Now and be part of Gujarat’s most trusted news journey!
Please don’t Forget to Like, Share & Subscribe
► Facebook: / loksattajansatta
► Twitter: / loksatajansatta
► Instagram: / loksattajansatta
► LinkedIn : / loksatta-jansatta
► Youtube: / theloksatta
► Website: https://www.loksattanews.co.in
► Advertisements e-mail us at: theloksatta@gmail.com
#loksattajansatta #breakingnews #trendingnews #newstoday #todaysnews #news #latestnews #gujaratinews #trendingvideo #viralvideo #saudiarabia #bangladeshinews #meccanews #saudinews #deathpenalty #bangladesh #mecca #internationalnews #worldnews #gujaratinews #loksattajansatta #breakingnews #latestnews #saudiarabianews #newsupdate