PTC / D.El.Ed Admission: કૉલેજ ચોઈસ ફિલિંગ | એડમિશન કન્ફર્મ કેવી રીતે કરવું ? 2026 -27 #dpeducation
daily1question
0:00 / 0:00
PTC / D.El.Ed Admission: કૉલેજ ચોઈસ ફિલિંગ | એડમિશન કન્ફર્મ કેવી રીતે કરવું ? 2026 -27 #dpeducation
1 783 просмотра · 4 недели назад
daily1question
266 подписчиков
1 783 просмотра · 4 недели назад
D.El.Ed. (PTC) પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કૉલેજ પસંદગી (Choice Filling) અને કૉલેજ એલોટમેન્ટ બાદ એડમિશન કન્ફર્મ કરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વિડીયોમાં ઓનલાઇન કૉલેજ કઈ રીતે પસંદ કરવી, ફી ભરીને એલોટમેન્ટ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો અને હેલ્પ સેન્ટર/કૉલેજ પર જઈ પ્રવેશ કન્ફર્મ કરવાની તમામ વિગતો સરળ ભાષામાં સમજાવેલ છે.
📌 વિડીયોના મુખ્ય મુદ્દાઓ:
કૉલેજ પસંદગી (Choice Filling & Locking) કેવી રીતે કરવી?
સરકારી (DIET), ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર કૉલેજની અગ્રતા (Preference) ક્રમ
સીટ એલોટમેન્ટ (Seat Allotment Result) ચેક કરવાની રીત
ઓનલાઇન પ્રવેશ ફી ભરવાની પ્રક્રિયા
એડમિશન લેટર ડાઉનલોડ કરવો
અસલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કૉલેજ ખાતે પ્રવેશ કન્ફર્મેશન માટે જરૂરી પુરાવા
🔗 સત્તાવાર પોર્ટલ લિંક:
https://ptc.dpegujarat.in/
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને Like અને તમારા મિત્રો સાથે Share જરૂર કરજો, તેમજ પ્રવેશ પ્રક્રિયાની અદ્યતન માહિતી માટે ચેનલને Subscribe કરજો!
#PTCAdmission #DElEdAdmission #GujaratDElEd #ChoiceFilling #PTCCollegeChoice #DElEdAdmissionConfirm #GujaratEducation8