જીવનમાં સારથી શા માટે? | Why Do We Need a Guide? | P. Sarvamangal Swami | HariPrabodham
Paramrut
0:00 / 0:00
જીવનમાં સારથી શા માટે? | Why Do We Need a Guide? | P. Sarvamangal Swami | HariPrabodham
6 155 просмотров · 1 день назад
Paramrut
843 подписчика
6 155 просмотров · 1 день назад
અર્જુન પાસે શ્રીકૃષ્ણ જેવા સારથી હતા… તો આપણા જીવનમાં આપણને સાચી દિશા આપનાર સારથી કોણ છે?
આ સુંદર પ્રવચનમાં P. Sarvamangal Swami સમજાવે છે કે આપણા જીવનમાં બે સારા સાધુ અને ત્રણ સારા હરિભક્ત સાથે જીવ જોડવો શા માટે જરૂરી છે.
જીવનમાં સારો સમાગમ આપણને આપણા સ્વભાવમાંથી બહાર આવવામાં, ભગવાનમાં નિષ્ઠા પાકી કરવામાં અને સત્સંગમાં સ્થિર રહેવામાં મદદ કરે છે.
જીવ જોડવો એટલે માત્ર ઓળખાણ કે મિત્રતા નહીં — પરંતુ વિશ્વાસ, માર્ગદર્શન અને સમાગમનો એવો સંબંધ, જે આપણને ભગવાન તરફ આગળ વધારે.
Just as a guide helps us stay on the right path, સાચા સંતો અને હરિભક્તો આપણા જીવનમાં આપણને સાચી દિશા બતાવે છે અને જ્યારે જીવનમાં ભરતી-ઓટ આવે ત્યારે આપણને સંભાળી રાખે છે.
આ Janmashtami પર વિચારીએ —
શું આપણા જીવનમાં એવો “સારથી” છે, જે આપણને ભગવાન સાથે વધુ નજીકથી જોડે?
🙏 જય સ્વામિનારાયણ
@iHariPrabodham
Sarvamangal Swami | HariPrabodham
sarvamangal swami pravachan, prabodh swami, bhagwadi, bhagavadi, bhagvadi, sara sadhu, janmashtami, krishna arjun, sarthi.
#Janmashtami #ShriKrishna #Satsang #Swaminarayan #GujaratiPravachan #PSarvamangalSwami #HariPrabodham #Krishna #SatsangSabha #SpiritualGuidance