ગણપતિ એક નંબર કહેવાય | કિર્તન લખ્યું છે | સુરેખાબેન | Ganpati Ek Number
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
ગણપતિ એક નંબર કહેવાય | કિર્તન લખ્યું છે | સુરેખાબેન | Ganpati Ek Number
110 340 просмотров · 4 года назад
Jalaram bhajan mandal Himatnagar
132 тыс. подписчиков
110 340 просмотров · 4 года назад
ગણપતિ એક નંબર કહેવાય | કિર્તન લખ્યું છે | સુરેખાબેન | Ganpati Ek Number
ગણપતિ એકદંતાય કહેવાય દુનિયા વંદે વારંવાર
ગણપતિ એકનંબર કહેવાય દુનિયા બે નંબર કહેવાય
માતા પારવતી પિતા મહાદેવા
બેની ઓખાના વીરા કહેવાયા
ગણપતિ(૨) ગણપતિ એકદંતાય કહેવાય દુનિયા વંદે વારંવાર
રિદ્ધિ સિદ્ધિ નારી ગજાનંદ દેવા
ગજાનંદ દેવા કરું તમારી સેવા
ગણપતિ,ગણપતિ એકદંતાય કહેવાય દુનિયા વંદે વારંવાર
ગણપતિ વિઘનેશ્વર કહેવાય દુનિયા વંદે વારંવાર
ગળામાં શોભે ફૂલડાંની માળા
માથે શોભે છે મુગટ રૂપાળા
ગણપતિ(૨) ગણપતિ એકદંતાય કહેવાય દુનિયા વંદે વારંવાર
ગણપતિ સુખ શાંતિ દેનાર રિદ્ધિ સિદ્ધિ ના દેનાર
ગણપતિ ને જનોઈ ના જોટા
જનોઈના જોટા બાપા તમે સૌથી મોટા
ગણપતિ(૨) ગણપતિ એકદંતાય કહેવાય દુનિયા વંદે વારંવાર
સૌથી પહેલા તમે પૂજાવ પછી સર્વ દેવો પૂજાય
જલારામ મંડળ તો ગુણલા રે ગાયે
સૌની આશા બાપા પુરી રે થાયે
ગણપતિ(૨) ગણપતિ એકદંતાય કહેવાય દુનિયા વંદે વારંવાર
તમે ભક્તોનું કરજો કલ્યાણ દુનિયા વંદે વારંવાર
ગણપતિ એકનંબર કહેવાય દુનિયા બે નંબર કહેવાય
#ગણપતિ
#ગણપતિ એક નંબર કહેવાય
#ganapti
#ganpatibappamorya
#GanpatiEkDantay
#GanpatiEkNumberKehvay
#ganesh
#ganesh_chaturthi
#ganesha
#ganeshchaturthi
#jalarambhajanmandalhimatnagar
#surekhabenpanchal
#gujaratibhajan2022