MARUTI: The Unexplored Journey of Rambhai Mokariya | Full Documentary | VOD Vibes Exclusive
VOD Vibes (Voice of Day Media)
0:00 / 0:00
MARUTI: The Unexplored Journey of Rambhai Mokariya | Full Documentary | VOD Vibes Exclusive
18 261 просмотр · 3 месяца назад
VOD Vibes (Voice of Day Media)
2,29 тыс. подписчиков
18 261 просмотр · 3 месяца назад
માત્ર ઉછીના લીધેલા ₹5,000 થી શરૂ થયેલી સફર આજે 800 કરોડના સામ્રાજ્ય અને દેશની સંસદ સુધી કેવી રીતે પહોંચી? એક સમયે સાઇકલ પર પાર્સલ વહેંચતા યુવાનથી લઈને 'મારુતિ કુરિયર'ના સ્થાપક અને પોરબંદરના રાજ્યસભા સાંસદ બનવા સુધીની રામભાઈ મોકરિયાની આ એક એવી અનકહી વાર્તા છે, જે દરેકને હિંમત અને પ્રેરણા આપશે.
ડોક્યુમેન્ટરી વિશે (About the Documentary):
આ ફૂલ ડોક્યુમેન્ટરીમાં જુઓ રામભાઈ હરજીભાઈ મોકરિયાના જીવનના એ વણખેડાયેલા પાસાઓ
પોરબંદરમાં વિતાવેલું બાળપણ અને ભયંકર પૂરનો સામનો
કોલેજમાં જનરલ સેક્રેટરી (GS), ABVP અને ભાજપમાં રાજકીય શરૂઆત
રામ ટ્રાવેલ્સથી મારુતિ કુરિયર સુધીની રોમાંચક યાત્રા
4000+ ફ્રેન્ચાઈઝી અને 20,000 થી વધુ સ્ટાફના વિશાળ પરિવારનું નિર્માણ
રાજ્યસભા સભ્ય તરીકેનું સન્માન
Produced By: Krunal Maniyar
Directed By: Darshan Parmar
VOD Media Production
VOd Vibes Present
સમયરેખા (Chapters / Timestamps)
00:00 - પોરબંદરની ઓળખ અને પોરબંદરના પ્રથમ રાજ્યસભાના સભ્ય તરીકેનું બહુમાન
02:32 - જન્મ, બાળપણના સંભારણા અને ભડ ગામમાં અભ્યાસ
06:15 - ઉચ્ચ શિક્ષણ માટે પોરબંદર સ્થાનાંતર અને બાળપણના મિત્ર સાથેની પોરબંદરમાં યાદો
10:39 - ઈમરજન્સી પછીના હાલત અને આદિત્યાણામાં શાખાની શરૂઆત
12:04 - સગાઇ, એ વખતેના વાતો અને લગ્ન
13:20 - લગ્ન પછી કોલેજ અને કોલેજની વાતો
17:07 - પોરબંદર પુર હોનારતની વાતો
19:26 - શિવ ટ્રાવેલ્સની ત્યારબાદ રામ ટ્રાવેલ્સની શરૂઆત અને 1985માં મારુતિ કુરિયરની શરૂઆત
20:36 - મારુતિ કુરીયરની શરૂઆત થઇ એ પહેલી ઓફીસ શરૂઆતનો સંઘર્ષ
26:25 - આ રીતે મારુતિ નામ રાખવામાં આવ્યું
28:27 - રાજકોટનું ઘર અને વાંચનના સંભારણા
29:50 - પોરબંદરમાં લડેલી પ્રથમ ચૂંટણી
31:15 - આવી રીતે મળી રાજયસભાની ટીકીટ
35:39 - મારુતિ કુરીયરનો ખરાબ સમય કેવો હતો
37:43 - પરિમલ નથવાણીનો રામભાઈ સાથેનો યાદગાર પ્રસંગ
39:44 - મોટા દીકરાને આપ્યું પાયાનું જ્ઞાન
44:40 - કોવીડનો સમય
48:49 - આજે મારુતિ કુરિયરને ક્યાં પહોચાડ્યું છે?
50:39 - રાજ્યસભામાં રામભાઈની છેલ્લી સ્પીચ
Connect with VOD Vibes:
Instagram: / vodvibes
Facebook: / vodvibes
For Business Inquiries: vodvibesinfo@gmail.com
જો તમને આ સંઘર્ષ કથા પ્રેરણાદાયક લાગી હોય, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને વધુ અવનવી ડોક્યુમેન્ટરી જોવા માટે ચેનલને Subscribe જરૂરથી કરજો.
#RambhaiMokariya #MarutiCourier #Full Documentary #VODVibes #SuccessStory #Gujarati Documentary #InspirationalJourney #Porbandar #VoiceOfDayMedia #EntrepreneurStory