શ્રીસ્વામિનારાયણ વિશ્રાંતિભુવન ભુજધામ - દિલ્લી, હરિદ્વાર જતા હરિભક્તો માટે ભોજન પ્રસાદ - જયપુર
DharmikSandesh
0:00 / 0:00
શ્રીસ્વામિનારાયણ વિશ્રાંતિભુવન ભુજધામ - દિલ્લી, હરિદ્વાર જતા હરિભક્તો માટે ભોજન પ્રસાદ - જયપુર
9 076 просмотров · 3 дня назад
DharmikSandesh
51 подписчик
9 076 просмотров · 3 дня назад
શ્રીસ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા દેશ વિદેશથી તથા ચારધામ યાત્રાએ આવતા હરિભક્તો માટે રહેવા જમવાની સગવડ મળી રહે એમાટે આજે તારીખ 11/09/2026 ના દિલ્લી તથા હરિદ્વારમાં વિશ્રાંતિભુવન નિર્માણ માટે શીલાન્યાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો દેશ વિદેશથી હરિભક્તો આવ્યા અને પ્રથમ રાત્રી જયપુરમાં રાત્રીનિવાસ દરમ્યાન સંતોએ જાતે રસોઈ બનાવીને હરિભક્તોને જમાડ્યા