ઘમ્મર વલોણું મારુ ઘમ્મર વલોણું | Ghammar Valonu Maru #gujaratibhajan
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
ઘમ્મર વલોણું મારુ ઘમ્મર વલોણું | Ghammar Valonu Maru #gujaratibhajan
17 744 просмотра · 6 месяцев назад
Shyam Mahila Mandal Navsari
82,8 тыс. подписчиков
17 744 просмотра · 6 месяцев назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
🌹💐 ભજન 🌹💐
ઘમ્મર વલોણું મારુ ઘમ્મર વલોણું
કોણે કોણે ફેરવ્યું મારું ઘમ્મર વલોણું
જશોદાએ ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
ગોકુળની ધરતી ધમ ધમ થાય મારું ઘમ્મર વલોણું
કોણે કોણે ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
રાધાજીએ ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
બરસાનાની ધરતી ધમ ધમ થાય મારું ઘમ્મર વલોણું
કોણે કોણે ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
સીતાજીએ ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
અયોધ્યાની ધરતી ધમ ધમ થાય મારું ઘમ્મર વલોણું
કોણે કોણે ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
પાર્વતીએ ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
કૈલાશની ધરતી ધમ ધમ થાય મારું ઘમ્મર વલોણું
કોણે કોણે ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
ગોપીઓએ ફેરવ્યું મારું ઘમ્મર વલોણું
ભારતની ધરતી ધમ ધમ થાય મારુ ઘમ્મર વલોણું
કોણે કોણે ફેરવ્યું મારું ઘમ્મર વલોણું
નેતલદે એ ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
રણુજાની ધરતી ધમ ધમ થાય મારું ઘમ્મર વલોણું
કોણે કોણે ફેરવ્યું મારું ઘમ્મર વલોણું
લક્ષ્મીજીએ ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
વૈકુંઠની ધરતી ધમ ધમ થાય મારુ ઘમ્મર વલોણું
કોણે કોણે ફેરવ્યું મારું ઘમ્મર વલોણું
સાવિત્રીએ ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
બ્રહ્માંડની ધરતી ધમ ધમ થાય મારું ઘમ્મર વલોણું
કોણે કોણે ફેરવ્યું મારું ઘમ્મર વલોણું
શ્યામમંડળે ફેરવ્યું મારુ ઘમ્મર વલોણું
નવસારીની ધરતી ધમ ધમ થાય મારું ઘમ્મર વલોણું
🌹💐 સાખી 💐🌹
હે........ઘમ્મર વલોણું મારુ ગાજે ધરતી ધમ ધમ થાય રે
માતા જશોદા તમારો કાનો માખણ ચોરી ખાય રે વાલો......